તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અ?...
‘માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત’..સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાનને લાગ્યા મરચાં
ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથ?...
ભારત હવે કમજોર નથી રહ્યું… અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ, જાણો શું કહ્યું ?
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્?...
પાક.માં 30 વર્ષની મહિલા મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલનને નવો ‘રંગ’ મળ્યો
પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જ?...
પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને, લોકોને રોટલીનાં ફાંફાં
ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ કંગાળ છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે દેશના લાકોમાં આંશિકપણે ભય અને અસુરક્ષાનો માહોલ પેદા થયો છે. ?...
વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ, ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે; કેનેડાને પણ આપ્યો સ્પષ્ટ સંદેશ
વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવા...
‘નહીંતર આપણી સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશે..’ આતંકી હુમલા અંગે ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા...
પાકિસ્તાનની ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાએ ભર્યું ઉમેદવારી પત્ર, જાણો કોણ છે તે મહિલા ?
16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અહેવાલો અનુસાર, પ્રથમ વખત, ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની એક હિન્દુ મહિલાએ પાકિસ્?...
પાકિસ્તાનની જેલમાં બંધ ઈમરાન ખાન ત્રણ જગ્યાએથી લડશે ચૂંટણી, PAKનો ચૂંટણી જંગ બનશે રસપ્રદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડશે. આ માહિતી ખુદ ઈમરાન ખાનના વકીલે આપી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ બુધવાર?...
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં અપાયુ ઝેર ! છેલ્લા શ્વાસ લેતા હોવાનો દાવો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે પાકિ...