BIMSTEC ફક્ત નામનું જ રહી ગયું હતું, આ રીતે PM મોદીએ ફરી કર્યું પુનર્જીવિત
PM મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે. ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભલે BIMSTEC ની સ્થાપના 1997માં થઈ હતી પરંતુ 2016 પછી તેને ?...
બેંગકોકમાં મુલાકાત, હેન્ડશેક અને સંવાદ, PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે શું થઈ વાતચીત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં પાડોશી દેશ બાંગ્લાદેશના કાર્યકારી સલાહકાર મુહમ્મદ યુનુસ પણ હજાર હતા અને તેમની વિનંતી પર તેમણે રાજધ?...
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95 એ વિરોધ કર્યો હતો. ?...
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટ?...
PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર, કહ્યું- ‘140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ’
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ ...
મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર?...
ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનું નિવેદન સાંભળી PM મોદી પણ હસી પડ્યા, વીડિયો વાઇરલ
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક મજ?...
PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ?...
ગુજરાતીમાં ખાંડને ‘મોરસ’ કેમ કહે છે? PM મોદીએ મોરેશિયસમાં ખોલ્યું રહસ્ય!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પોર્ટ લુઇસ એરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીનચંદ્ર રામગુલામે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી 12 માર્ચ (બુધવાર) ના રો?...
આજે PM મોદી ખેડૂતોના ખાતામાં નાખશે 2 હજારનો હપ્તો, આટલા હજાર કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેની યોજનાનો સમાવેશ થાય છે. જો તમે કોઈપણ સરકારી યોજના મ?...