PM Modi ત્રીજી વાર વડાપ્રધાન બનતા અમેરિકામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ
લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ભારતમાં ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનતા અમેરિકામાં વસતા મૂળ ભારતીયોમાં પણ ખુશીની લહેર જોવા મળી ?...
G7 સમિટમાં PM મોદીએ કરી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત, આ વખતે ઈટાલી છે યજમાન
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. માહિતી અનુસાર પીએમ મોદી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઈટાલી ગયા છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન ત?...
ના મેઇલ કે ના મુલાકાતનું નક્કી હતું, અને અચાનક PM મોદીએ ટ્રુડોને આપી સરપ્રાઇઝ
G7 સમિટમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થઈ ગયા હતા અને આ સમિટ દરમિયાન ઈટલીમાં જો બાયડન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથેની તેમની મુલાકાત ઘણી ચર્ચામાં રહી હતી. હ?...
મેક્રોન, સુનક, ઝેલેન્સ્કી… દિગ્ગજ વર્લ્ડ લીડર્સ સાથે પીએમ મોદીની મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
તાજેતરમાં ઈટાલીમાં G7 સમિટનું આયોજન ચાલી રહ્યું છે. તેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક...
PM મોદી અહીં મનાવશે યોગ દિવસ! આંતકી હુમલા વચ્ચે મોટો સંદેશ, જડબેસલાક હશે સુરક્ષા
તમે બધા જાણતા જ હશો કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો, ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હ...
PM મોદી ઇટલી પહોંચ્યા, G7 સમિટમાં ભારતને આમંત્રણનું કેટલું મહત્ત્વ, 5 પોઈન્ટમાં સમજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) ઇટલીના અપુલિયા પહોંચ્યા. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના રાજદૂત વાણી ર?...
કેટલી તાકાત ધરાવે છે G7? સદસ્ય ન હોવા છતાં ભારતને મળ્યું આમંત્રણ, ઈટાલી જશે PM મોદી
વિશ્વના સાત સૌથી અમીર દેશોના નેતા ઈટાલીમાં એકત્ર થઈ રહ્યાં છે. આ વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરશે જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝામાં ઈઝરાયલ-અરબ સંઘર્ષ પ્રમુખ રહેવાનો છે. જી7 શિખર સંમેલનમાં આફ્રિ...
જમ્મુમાં આતંકી હુમલાને લઈને એક્શનમાં આવ્યા પીએમ મોદી, આપ્યો આ આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જમ્મુ-કાશ્મીર ?...
મોદી 3.0નું બજેટ 1 જુલાઈએ નહીં, જાણો ક્યારે રજૂ કરશે નાણા મંત્રી?, આગામી સપ્તાહથી કામનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં એનડીએ સરકારની રચના થઈ છે અને મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે પણ નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી મળી છ?...
PMએ કરી વળતરની જાહેરાત, વિદેશ રાજ્ય મંત્રી આજે કુવૈતની મુલાકાતે
કુવૈતમાં કામદારોનું રહેઠાણ ધરાવતી ઇમારતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે, જેમાંથી 40 ભારતીય છે. આ દુર્ઘટનામાં 30 ભારતીયો પણ ઘાયલ થયા છે, મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં 195 લોકો રહેતા હતા, જેમાં?...