ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક ય?...
આસામમાં એક વર્ષ સુધી નવા આધાર કાર્ડ જારી નહીં થાય, બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા હિમંતા સરકારનો નિર્ણય
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરક?...
ઉપરવાસ ભારે વરસાદથી રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા
ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મ?...
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દે?...
અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% વધારાનો ટેરિફ લગાવવાના નિર્ણય પછી પણ રશિયાએ ભારત માટે પોતાના બજારના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારત સ્થિત રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બાબુશ્કિનએ સ્પષ?...
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદ...
ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન
વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પ?...
USAની ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ
USAના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ESICના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં (વ્હીલચેર ક્લાસ 1-5) સમગ્ર વિશ્વમાં પહેલો નંબર હાંસલ કર?...
શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ
ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ?...
ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...