PM મોદીએ કુવૈતમાં આગ દુર્ઘટનામાં જાનહાનિને લઈને શોક વ્યક્ત કર્યો, મૃતકના પરિવાર માટે કરી સહાયની જાહેરાત
કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 42 ભારતીયોના મોત થયા છે. કુવૈતમાં ભીષણ આગની ઘટનામાં 49 લોકો દાઝી ગયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 30 ભારતીય હતા. આ ઘટના બાદ ભારત સરકાર દ્વ?...
PM મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોનું ઘૃણાસ્પદ કૃત્ય, ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ?...
ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ ઈટાલીનો પ્રથમ વિદેશ પ્રવાસ કરશે PM મોદી, G-7 સમિટમાં ભાગ લેશે, મેલોનીને મળશે
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ, ઈટાલીનો સૌ પ્રથમ વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ, આજે બુધવારે જણાવ્યું હતું કે, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા ...
ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, મોદી સહિત ભાજપના દિગ્ગજો રહ્યા હાજર, નીતીશ ન આવ્યાં
આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. માહિતી મુજબ શપથવિધિમાં નીતીશ ?...
મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દે...
‘સોશિયલ મીડિયામાંથી હવે ‘મોદી કા પરિવાર’ હટાવી શકો છો’, PM મોદીએ કેમ કરી અપીલ?
લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મોદી કા પરિવાર' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામની આગળ 'મોદી કા પરિવાર' ?...
ખાતા ફાળવણી બાદ PM મોદી પૂર્વ PM-રાષ્ટ્રપતિને ન ભૂલ્યાં, ફોન કરીને લીધાં આશીર્વાદ
પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વાર સત્તા સંભાળી લીધી છે. ગઈ કાલે શપથ લીધાં બાદ આજે પીએમ મોદીએ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ તરત પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો...
વડાપ્રધાન પદે મોદીની શપથવિધિ બાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું
નરેન્દ્ર મોદીએ, ગઈકાલ રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. શપથ લીધા બાદથી તેમને વિશ્વના અનેક નેતાઓના અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશના વડ?...
ત્રીજી વખત વડાપ્રધાન બનતાં જ મોદીએ લીધો પ્રથમ નિર્ણય, 9.3 કરોડ ખેડૂતોને મળશે ફાયદો
સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્ર?...
હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા...