રાજપુરુષ PM મોદીનો આજે ઐતિહાસિક અને સળંગ ત્રીજી વખત રાજ્યાભિષેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરી?...
“વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી”- 2015માં લખાયેલા લાન્સ પ્રાઈઝના આ પુસ્તકમાં કરાઈ છે ભવિષ્યવાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. પીએમ મોદી વિશે વર્ષ 2015માં ‘ધ મોદી ઈફેક્ટ’ નામની એક બુક પબ્લિશ થઈ હતી. લાન્સ પ્રાઈઝ નામના બીબીસીના પૂર્વ સંવાદદાતા દ્વારા આ પુસ્?...
ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપશે, આમંત્રણ સ્વીકાર્યું
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ 9 જૂને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. નેબર ફર્...
PM Modiને જીતની વધાઈ આપતા શું બોલ્યા એલન મસ્ક જાણો
અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું હતું કે તેમની કંપન?...
રાષ્ટ્રપતિએ PM મોદીને નવી સરકાર રચવા નિમંત્રણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપતી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર બનાવ?...
લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યા મોદી, ત્રીજી વખત PM બનતા પહેલા લીધા આશીર્વાદ
NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત દેશના વડા?...
10 વર્ષનું કામ માત્ર ટ્રેલર, હવે વધારે ઝડપથી કામ થશે…’ NDAની બેઠકમાં નરેન્દ્ર મોદીનું નિવેદન
સંસદીય દળની મળેલી બેઠકમાં ત્રીજી વખત વડાપ્રધાન મોદીનું નામ સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો આ સભાગૃહમાં ઉપસ્થિત એનડીએ ઘ?...
મોદીના વડપણમાં સરકાર રચવા રાષ્ટ્રપતિ સમક્ષ NDAનો દાવો, 9મીએ યોજાશે શપથવિધિ
દેશમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના તમામ ઘટક પક્ષોએ, નરેન્દ્ર મોદીને તેમના સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્ય?...
PM મોદીને પગે લાગ્યા નીતિશ કુમાર, NDA સંસદીય દળની બેઠકમાં કહ્યુ હંમેશા સાથ સાથ રહેશુ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંસદીય દળની બેઠક શુક્રવારે 7 જૂને સવારે 11 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. બેઠકમાં સ?...
બંધારણ બદલી નાખશેના વિપક્ષના આક્ષેપનો પીએમ મોદીએ આપ્યો જવાબ, સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાનની નકલને કર્યાં નમન
PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી. જ...