’70 વર્ષનાં અધૂરાં સપનાં પૂરા કરીશું’, PM મોદીએ જમ્મુ-કાશ્મીરને 30,500 કરોડની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાતે છે. અહીં તેમણે શિક્ષણ, રેલવે, ઉડ્ડયન અને માર્ગ ક્ષેત્રો સહિત રૂપિયા 30,500 કરોડના અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ રૂપિયા 13,375 કર?...
ભારત તેની પ્રાચીન મૂર્તિઓ વિદેશોમાંથી લાવી રહ્યું છે : બીજી તરફ દેશમાં વિદેશી રોકાણ વધ્યું છે : મોદી
'કાલ ચક્ર ફરી રહ્યું છે, તે સંપૂર્ણ આંટો કરવા ઉપર છે. ઉત્તર પ્રદેશનાં સંભલપૂરમાં 'શ્રી કલ્કી ધામ મંદિર'નો શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, એક તરફ ભારત વિદેશોમાં?...
PM મોદીનો ગુજરાત પ્રવાસ: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટ અને નવસારીમાં પણ ભવ્ય કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્?...
ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેયડ બેટ-દ્વારકાના સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ?
આગામી 25 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા અને ઓખાને જોડતા ફોરલેન કેબલ સ્ટેયડ સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકનાર છે. વડાપ્રધાન દ્વારા લોકાર્પણને લઈ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ અંગે દ?...
પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી
લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે કલ્પના પણ કરી શકતા ન હતા કે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણનું આ પ્...
PM મોદી આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન તેમની જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. જમ્મુ-કાશ્મીર કેન્...
5 એકરનું સંકુલ, 108 ફૂટ ઊંચું શિખર, 10 ગર્ભગૃહ… કલ્કી ધામ મંદિર હશે અનોખું
પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ?...
માલદીવ-ચીનને લઇ ભારતનો મોટો નિર્ણય, હવે લક્ષદ્વીપમાં બનશે આ બેઝ, રક્ષામંત્રી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી અને મિનિકૉય ટાપુઓ પર નૌકાદળનું બેઝ બનાવવાનો નિર્ણય લીધો છે. INS જટાયુ નેવલ બેઝ મિનિકૉય ખાતે બનાવવામાં આવી રહ્યું છે. જ...
5 દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે PM મોદી, આ તારીખે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
પીએમ મોદી હાલ કતારના પ્રવાસે છે. પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પીએમ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. પીએમ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ પૂર્?...
5 જ મિનિટમાં PM Surya Ghar Yojana માં આ રીતે કરો એપ્લાય
નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ, વડા પ્રધાન નર?...