Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

pm modi

3,530 stories

કચ્છના કાંઠે હાઈ એલર્ટ : દરિયામાં મળેલા શંકાસ્પદ પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સામે આવેલી શંકાસ્પદ ઘટનાઓને પગલે સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. દરિયામાંથી બિનવારસી હાલતમાં મળેલા ડ્રગ્સ જેવા પેકેટો અને ત્યારબાદ મળી આવેલી પાકિસ્તાની બોટને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ…

· 2 min read

ટ્રમ્પના 10% વૈશ્વિક ટેરિફ ગેરકાનૂની : US ટ્રેડ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, વેપાર નીતિ પર મોટો ઝટકો

ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધિત નિર્ણયને મોટો ઝટકો આપ્યો છે. ત્રણ જજોની પેનલે 2-1ના બહુમતીથી ચુકાદો આપ્યો કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા 10% કામચલાઉ વૈશ્વિક ટેરિફ ફેડરલ કાયદા…

· 3 min read

બંગાળના લોકોનો ભાજપ પ્રત્યે અપાર પ્રેમ, વિશ્વાસ…અમિત શાહે માન્યો આભાર

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ Bharatiya Janata Party (BJP) હવે રાજ્યમાં નવી સરકાર રચવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. આજે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.…

· 2 min read

સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી છે અને તેને ભારતના અડગ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે.…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે. આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર…

· 2 min read

દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ : સ્પેશિયલ સેલે ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 આતંકીઓને ઝડપ્યા

ભારતની રાજધાનીમાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગુપ્ત ઓપરેશન દ્વારા પોલીસે પાકિસ્તાન પ્રેરિત ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેના કારણે એક ભયાનક આતંકી હુમલો અટકાવવામાં સફળતા મળી છે.…

· 2 min read

ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ…

· 4 min read

અમદાવાદ : ઘી કાંટા કોર્ટમાં વિધર્મી યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચતા વીહિપનો હોબાળો

અમદાવાદના ઘી કાંટા કોર્ટ સંકુલમાં આજે આંતરધર્મીય લગ્નના મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ હતી. મહેસાણાના એક વિધર્મી યુવક અને હિન્દુ યુવતી લગ્ન નોંધણી માટે કોર્ટમાં પહોંચતા જ વિવાદ ઉભો થયો હતો. ઘટનાની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના મોટી સંખ્યામાં કાર્યકરો કોર્ટ…

· 2 min read

બિહારમાં નવી સરકાર બાદ વિભાગોની વહેંચણી પૂર્ણ : નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય

બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ પોતાને માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિભાગો રાખ્યા છે, જેમાં સામાન્ય વહીવટ, ગૃહ, કેબિનેટ સચિવાલય, વિજિલન્સ, ચૂંટણી અને નાગરિક ઉડ્ડયન જેવા વિભાગોનો સમાવેશ…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ : રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીની સરકાર સમાપ્ત

પશ્ચિમ બંગાળમાં મોટું રાજકીય ફેરફાર સામે આવ્યું છે, જ્યાં રાજ્યપાલે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને વિધાનસભાને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બંધારણના Article 174 of the Constitution of India હેઠળ લેવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ, વિધાનસભાનો કાર્યકાળ 7 મેના…

· 2 min read