Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

pm modi

3,530 stories

અમદાવાદ : કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે બોગસ LC કેસમાં ગુનો દાખલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આવનારી 2026ની ચૂંટણીને લઈને એક ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. કુબેરનગર વોર્ડની વર્તમાન કોંગ્રેસ કોર્પોરેટર કલ્પનાબહેન સુરજભાઈ નવલેકર સામે ચૂંટણી ઉમેદવારી દરમિયાન ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે કલ્પનાબહેને કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલનું ખોટું…

· 2 min read

2026 વિધાનસભા ચૂંટણી પરિણામો : પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય, આસામમાં ગઠબંધનની સદી

4 મે, 2026ના રોજ 2026 વિધાનસભા ચૂંટણી પરિણામોના અંતિમ પરિણામોએ દેશની રાજનીતિમાં મોટા ફેરફારો લાવ્યા છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 824 બેઠકો (ફાલ્ટા બેઠક સિવાય 823) માટે થયેલા મતદાનમાં આશરે 17 કરોડ મતદારો જોડાયા હતા. આ ચૂંટણીના…

· 3 min read

આજની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ, ભાજપના દરેક કાર્યકરના ચહેરા પર ખુશી : PM મોદી

પશ્ચિમ બંગાળમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો પર વિજય મેળવી રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી સત્તામાં રહેલી All India Trinamool Congress (TMC) માટે આ પરિણામ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.…

· 2 min read

West Bengal Election 2026 : BJPની ઐતિહાસિક જીત બાદ અમિત શાહએ કહ્યું—‘ભય અને તુષ્ટિકરણ સામે જનતાનો કરારો જવાબ’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJPની પ્રચંડ જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે આ જીતને ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરીની રાજનીતિ સામે બંગાળની જનતાનો સ્પષ્ટ અને મજબૂત જવાબ ગણાવ્યો છે.…

· 2 min read

ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો

ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા મતદારોને શુભકામના વ્યક્ત કરવા સાથે જણાવ્યું છે કે, ગુજરાતમાં…

· 2 min read

West Bengal Election 2026 : 75 વર્ષ બાદ બંગાળમાં કમળ ખીલ્યું, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર

પશ્ચિમ બંગાળના રાજકારણમાં 2026 એક ઐતિહાસિક વળાંક બનીને ઉભર્યું છે. હૂગલીથી લઈને દાર્જિલિંગ સુધી ‘જય શ્રી રામ’ના નારા ગુંજી રહ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યનો રાજકીય મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સાથે બંગાળમાં પ્રથમ…

· 3 min read

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદનું ગૌરવ — ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 97.56% પરિણામ

શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (CBSE બોર્ડ) ના માર્ચ 2026 ના પરિણામમાં શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ 97.56% નોંધાયો છે, જે સંસ્થા માટે ગૌરવની બાબત છે. આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જશ્ન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પાઠવ્યા શુભેચ્છા સંદેશ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJP ની પ્રચંડ જીત બાદ અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને પરંપરાગત ઝાલમુરીનો સ્વાદ માણીને વિજયની ખુશી વ્યક્ત કરી. ‘કમલમ’માં જશ્નનો માહોલ ભાજપની મોટી જીત બાદ: કાર્યકરો દ્વારા…

· 2 min read

West Bengal Election 2026 : કોલકાતામાં BJPનો જશ્ન, મમતા નિવાસસ્થાન બહાર ‘જય શ્રીરામ’ના નારા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રારંભિક ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટી ને મોટી લીડ મળતા રાજ્યમાં રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને કોલકાતા માં મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ‘જય શ્રીરામ’ના નારા લગાવતા જોવા…

· 2 min read

Underwater Tiranga Record : સમુદ્રની ઊંડાઈમાં 2400 ચોરસ મીટરનો તિરંગો, ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભારતે ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરી છે. અંદામાન અને નિકોબાર ખાતે સમુદ્રની અંદર 2400 ચોરસ મીટરનો વિશાળ તિરંગો ફરકાવીને ભારતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ અનોખી સિદ્ધિ રાધાનગર બીચ ખાતે નોંધાઈ હતી, જ્યાં 223…

· 2 min read