Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

pm modi

3,530 stories

UAEનો મોટો નિર્ણય : OPEC છોડતા વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ, ભારતને કઈ રીતે થઈ શકે લાભ

29 એપ્રિલ 2026ના રોજ UAE એ Organization of the Petroleum Exporting Countries અને OPEC+ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે, જે 1 મે 2026થી અમલી બની છે. આ નિર્ણય માત્ર આર્થિક નથી પરંતુ વૈશ્વિક જિઓપોલિટિક્સ અને એનર્જી માર્કેટ માટે મોટો…

· 5 min read

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત

ગુજરાત સ્થાપના દિવસના અવસર પર રાજ્યને એક મોટી ટેકનોલોજીકલ ભેટ મળી છે. સુરત જિલ્લાના કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. National Highways Authority of India દ્વારા આ અત્યાધુનિક ‘Barrier-less Tolling System’ લોન્ચ કરવામાં આવી છે,…

· 2 min read

ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ

ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ…

· 2 min read

34 વર્ષ બાદ ખુલ્યું વટવા મર્ડર મિસ્ટ્રી : પત્નીની હત્યા કરી ઘરમાં જ દાટી દીધી, 2 આરોપી ઝડપાયા

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં 1992માં બનેલી એક દિલ દહોળી નાખે તેવી હત્યાની ઘટના 34 વર્ષ બાદ બહાર આવી છે. 29 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ આ જૂના કેસનો ભેદ ઉકેલી નાખ્યો, જે માત્ર એક સાક્ષીની માહિતીના આધારે શક્ય…

· 3 min read

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ  હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર તેનું સીધું નિયંત્રણ નથી. આ માર્ગ છે…

· 4 min read

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ લોકો સુધી શુભેચ્છાઓ પહોંચાડી હતી.…

· 3 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તેમનાં ભાવનગર કાર્યાલય પર ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિત…

· 1 min read

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ : ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત…

· 3 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ભાજપનો વોટશેર 2.01 % વધ્યો! કોંગ્રેસની મતબેંકમાં AAPની ‘ફાચર’

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સરકારે નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો, જેનો સીધો રાજકીય લાભ ભાજપને મળ્યો હોવાનું ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું…

· 3 min read

પૂર્ણ થયું બંગાળ મતદાન, મમતા બેનર્જીની હતાશા ફરી છલકી; સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર ગંભીર આક્ષેપો લગાવતાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે. કેન્દ્રીય દળો પર અત્યાચારના આક્ષેપ: મમતા બેનર્જીએ દાવો કર્યો કે…

· 2 min read