હવે નવા ક્રિમિનલ કોડમાં નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા કોઈનું અપહરણ ‘આતંકવાદી’ કૃત્ય ગણાશે
કેન્દ્ર સરકારે મંગળવારે ‘આતંકવાદી કૃત્ય’ની કાયદાકીય વ્યાખ્યામાં સુધારો કર્યો છે. નવા ક્રિમિનલ કોડ મુજબ હવે નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા અપહરણ કરવું, કોઈને ઈજાગ્રસ્ત પહોંચાડવી અને...
મધ્યપ્રદેશમાં ડૉ મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવની શપથવિધી, મોદી-શાહ-નડ્ડા રહેશે હાજર
મધ્યપ્રદેશમા અને છત્તસીગઢના નવા મુખ્યપ્રધાનની આજે શપથવિધી યોજાશે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ સરકારની બીજી વાર શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોતીલાલ ન?...
‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ના ઠેકાણાઓ પર દરોડામાં 351 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ ભાજપના સત્તાવાર સો?...
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ
ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરં?...
ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્?...
ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર?...
આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી
મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. ...
રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ
અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સ?...
પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધ પક્ષના નેતા એલેકસી નવલની રશિયાની જેલમાંથી ગાયબ
રશિયન રાષ્ટ્રપતિના પ્રખર ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાંથી ગાયબ થઈ ગયા હોવાની ખબરે રશિયામાં ખળભળાટ મચાવ્યો છે. એલેક્સીના પ્રવક્તાના કહેવા પ્રમાણે અમારા વકીલોએ એક સપ્તાહથ?...
પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ
દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત ?...