EDના રડાર પર અભિનેતા પ્રકાશ રાજ, 100 કરોડના આ કૌભાંડમાં અનેકને છેતર્યા
બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજને ED દ્વારા તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. EDએ પ્રકાશ રાજને પૂછપરછ માટે 10 દિવસમાં હાજર થવા કહ્યું છે. ED દ્વારા જાહેર કરાયેલા સમન્સને કારણે પ્રકાશ રાજ વ?...
વિવાદ વખતે મુખરતાથી નૂપુર શર્માનું કર્યું હતું સમર્થન, હવે ચૂંટણી બાદ ફરી આવ્યા ચર્ચામાં: જાણો કોણ છે ગીર્ટ વિલ્ડર્સ, જેઓ બની શકે છે નેધરલેન્ડ્સના વડાપ્રધાન
યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ અચાનક ચર્ચામાં આવ્યો છે. ત્યાં યોજાયેલી ચૂંટણી બાદ (સ્થાનિક સમય અનુસાર) 22 નવેમ્બરના રોજ એક્સિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા, જેમાં સાંસદ ગીર્ટ વિલ્ડર્સની કન્ઝર્વેટિવ...
વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર
વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્?...
અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ, ઈમરજન્સી જાહેર
અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીન?...
ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચે સુરંગોનુ નેટવર્ક મળ્યુ, કિચન, વોશરૂમ, એસી રૂમ જેવી સુવિધાઓ
ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સ?...
અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં એક તરફ પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનની પડખે છે તો ભારતે આર્મેનિયાને પોતાનુ સમર્થન આપ્યુ છે. ભારતે આર્મેનિયાને લશ્કરી મદદ પણ કરવા માંડી છે.પહેલા ભ?...
ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્ક...
હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો
આજના સમયમાં મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા હોય છે. આ તમામ લોકો માટે સારા સમાચાર છે. હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેનો અમલ આગામી એક વર્ષમાં જ થઇ જશે. વીમા ધારકો...
આ એક્ટર બન્યો સૌથી લોકપ્રિય સ્ટાર, IMDbએ ટોપ 10ની યાદી બહાર પાડી
ફિલ્મ, ટીવી અને સેલિબ્રિટીની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ત્રોત IMDb એ વર્ષ 2023ના ટોચના 10 સૌથી લોકપ્રિય ભારતીય કલાકારોની જાહેરાત કરી છે. આ ચોક્કસ યાદી IMDbના વિશ્વભરમાં 20 મિલિયનથી વધુ મુલાકાતીઓના પે?...
ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધર...