મોદી સરકારનો મોટો નિર્ણય, ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવામાં આવી, 81 કરોડ લોકોને થશે ફાયદો
કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. ગરીબો માટે સરકાર અનેક સ્કિમ બહાર પાડે છે એમાની એક સ્કિમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તેનાથી 81 કર...
સરકારે શંકાસ્પદ વ્યવહારોવાળા 70 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા
સાયબર ગઠિયાઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા સરકારે શંકાસ્પદ વ્યવહારો કરતાં 70 લાખ મોબાઈલ નંબર્સ બંધ કર્યા હોવાનું નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. ફાયનાન?...
આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ
આણંદના કુશ ફાર્મ.બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને "હિન્દુરાષ્ટ્ર ધર્મસભા" તથા "હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી" કાર્યક્રમમાં...
લગ્ન સિઝનમાં પીએમ મોદીની ડેસ્ટિનેશન વેડિંગ અંગે મહત્વની ટકોર, દેશવાસીઓને કરી ખાસ અપીલ
પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર 'વોકલ ફોર લોકલ'ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય ભારતમાં લગ્નની સીઝન છે...
લગ્ન બાદ પત્ની પણ ન માંગી શકે ‘આધાર’ની માહિતી, મહિલાની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
પત્ની પતિના આધારકાર્ડની માહિતી માંગી શકે છે કે નહીં ? પત્નીને આધારકાર્ડની માહિતી એકતરફી મેળવવાનો અધિકાર છે કે નહીં ? આ મામલે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આજે એક ?...
બેટ પર પેલેસ્ટાઈનનો ફ્લેગ લગાવવા બદલ પાકિસ્તાની બેટ્સમેનને ફટકરાયો દંડ, બાદમાં PCBએ દંડ કર્યો માફ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન આઝમ ખાનને તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી પ્રદર્શન કરવા બદલ બેટ્સમેન આઝમ ખાનને દંડ ફટકારવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. જ્યાર?...
ટીટીપી સંગઠનના આતંકીઓ સામે અફઘાનિસ્તાનમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી કરીશું, પાકિસ્તાનની ધમકી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવમાં હવે બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ સર્જાયો છે. પાકિસ્તાને હવે આતંકી સંગઠન તહેરીક એ તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી સામે જો અફઘાનિસ્તાન કોઈ ?...
ડિજિટલ પેમેન્ટમાં કરાશે મોટો ફેરફાર, ઓનલાઈન ફ્રોડ પર સકંજો કસવા સરકારે તૈયાર કર્યો પ્લાન
ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના સતત વધતા બનાવના કારણે સરકાર ડિજિટલ પેમેન્ટ પ્રોસેસમાં અમુક પરિવર્તન કરવાની તૈયારી કરી રહી છે. સરકાર બે એવા લોકોની વચ્ચે પહેલી વખત થનારા ટ્રાન્જેક્શન માટે લાગનાર લઘ?...
‘આટલી સંકુચિત માનસિકતા ન હોવી જોઈએ’, પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રતિબંધ લગાવવાની માંગ પર SCની ફટકાર
સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કલા પ્રદર્શન કે કામ કરવાની મંજુરી ન આપવી જોઈએ. જેમાં કલાકારો પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની આરજી સુપ્રીમ કોર્ટે ફગા?...
ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજક?...