શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાંથી એન્ટ્રી થતા જ લેવાયો મોટો નિર્ણય
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દીધો છે. હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયા હતા. પહેલી બે સિઝનમાં ટીમના કેપ્ટન હતા. પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. ...
વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.3% રફ્તારથી આગળ વધવાની અનુમાન
ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશં?...
ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો.
દાતા તો મારો કાળીયો ઠાકર છે હું તો નિમિત માત્ર છું-યજમાન ડોક્ટર સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડોક્ટર સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્ર...
ઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું
ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ની અદયક્ષતામા નાસિક વાળા હોલ ખાતે સ્નેહ મિલન કાયૅક્રમ યોજાયો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલએ નવા વર્ષની શુભકામના સાથે આગામી લોકસ?...
ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા
ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયે?...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર, યોકોહામા શહેરમાં જવા થયા હતા રવાના
ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાનના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે જાપાનમાં બુલેટ ટ્રેનમાં સફર કરી હતી.ગુજરાતમાં પણ બુલેટ ટ્રેન બની રહી છ...
પંરપરાગત પોશાકમાં જોવા મળ્યા પીએમ મોદી, તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા
વડાપ્રધાન મોદી હાલ તેલંગાણાના 3 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહ...
ભારતીયો માટે ખુશખબર! થાઈલેન્ડ-શ્રીલંકા બાદ હવે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો ક્યારથી મળશે સુવિધા
જો તમે પણ મલેશિયા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. હવે ભારતીયો માટે મલેશિયા જવું વધુ સરળ બન્યું છે. ખરેખર તો મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી છે કે મલેશિયા 1 ડિ...
આજે કાશીમાં ધામધૂમથી મનાવાશે દેવ દિવાળી, 12 લાખ દીપથી ઝળહળી ઊઠશે ઘાટ, 70 દેશોના રાજદૂત નિહાળશે
કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ જ્યારે દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠે છે તો લાગે છે કે જાણે રોશનીનો આ ઝગમગાટ મા ગંગાના શૃંગાર માટે જ કરાયો છે. આ અદભૂત છટાને જોઇ એવો અહેસાસ થાય છે કે જાણે તારલાં જમીન પર ...
‘વિશ્વ આપણને વિશ્વમિત્ર’ માની રહ્યું છે : તેલંગાણામાં વડાપ્રધાને કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભા...