વડોદરા મનપાની અનોખી પહેલ : ‘મિસ્ટ કેનન મશીન’થી હવામાંથી ગાયબ થશે ધૂળના કણો
વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે Vadodara Municipal Corporation (VMC) દ્વારા એક નવીન અને અત્યાધુનિક પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમવાર વડોદરા કોર્પોરેશન ‘મિસ્ટ કેનન મશીન’ સ્થાપિત કરવા જઈ રહ્યું છે, જે હવામાં રહેલા ધૂળના રજકણોને…










