પિરિયડ વિકલાંગતા નથી, એટલે પેઇડ લીવ જરૂરી નથી: સ્મૃતિ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડ?...
સંસદમા સ્મોક કાંડના મુખ્ય સૂત્રધાર અને 5મા આરોપી લલિત ઝાનું આત્મસમર્પણ
સંસદના સ્મોક કાંડ કેસમાં હજુ પણ ફરાર પાંચમા આરોપી લલિત ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. બુધવારે જ્યારે યુવકો સંસદમાં ઘૂસી ગયા અને હંગામો...
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં, સી આર પાટીલે લીધા સાંસદોના ક્લાસ, જુઓ તસવીરો
લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોન?...
પોલેન્ડની સંસદમાં પણ ભારત જેવા દ્રશ્યો, ચારે તરફ ધૂમાડા વચ્ચે સાંસદો બહાર ભાગ્યા
ભારતની સંસદમાં સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકના કારણે બે લોકો સંસદમાં ઘૂસી ગયા હતા અને કલર સ્પ્રેનો ધૂમાડો છોડીને સંસદમાં અફરા તફરી મચાવી હતી. આ જ પ્રકારના દ્રશ્યો પોલેન્ડની સંસદમાં પણ જોવા મ...
BSP નેતા અફઝલ અંસારીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત
ગેંગસ્ટર મામલે 4 વર્ષની જેલની સજા પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના લોકસભા સાંસદ અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે તેમની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ?...
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્?...
10 હજાર કિમીનું અંતર કાપી કુંજ પક્ષી થોળ અભ્યારણ ફરી પહોંચ્યા, પાક સહિત 3 દેશોનો પ્રવાસ ખેડ્યો, આ ટેકનિકનો થયો ઉપયોગ
કડી તાલુકાના થોળ પક્ષી અભ્યારણ સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ થોળ પક્ષી અભ્યારણની મુલાકાતે આવી પહોંચતા હોય છે. હજારો કિલોમીટરથી દૂરન?...
લોકસભામાં સ્મોક એટેક કરનારાઓને આતંકવાદી પન્નૂ રૂપિયા 10 લાખની કરશે મદદ, સંસદ પર હુમલાની આપી હતી ધમકી
રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી ગયા છે ત્યારે ?...
લોકસભામાં ઘૂસણખોરોનો સ્મોક એટેક,સંસદની અંદર અને બહાર પ્રતિકાત્મક દેખાવોનું ૬ લોકોનું કાવતરું, પાંચની ધરપકડ
રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવ?...
એપિક ગેમ્સ કેસનો નિર્ણય Google માટે શા માટે મોટો ફટકો?
'ફોર્ટનાઈટ'ના નિર્માતા એપિક ગેમ્સે સોમવારે આલ્ફાબેટના ગૂગલ સામે એન્ટિ-ટ્રસ્ટ ટ્રાયલમાં મોટી કાનૂની જીત મેળવી હતી. કોર્ટમાં એપિક ગેમ્સ દ્વારા ગૂગલનો પરાજય થયો છે. લાંબી સુનાવણી બાદ આખરે અમે...