રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ ગઈકાલે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા. આજે સવારે તે ?...
હવેથી આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકે, જેમાં છે ગુજરાતનો પણ સમાવેશ
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળી નિયમો કડક કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના ?...
વકફ સંશોધન એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી સાત રાજ્ય સરકારો, નવા કાયદાને પારદર્શી ગણાવ્યો
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા બિલ પર સુનાવણી પહેલા સાત રાજ્યોની સરકારો સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ અરજીઓ દાખ...
રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો
નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા ?...
શરીરસુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જ?...
કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી
કપડવંજ પોલીસની સતર્કતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલાં આંતરાજ્ય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરાજ્ય કડીયા સાંસી ગેંગની ત્રણ મ...
અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.
ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 ?...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
રાજસ્થાન ભીષણ ગરમીમાં શેકાયું, ભારત-પાક સરહદે પારો 55 ડિગ્રીને પાર, છતાં સેનાના જવાનોનો જોશ હાઈ
દેશભરના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદે ગરમીનો પારો 55 ડિગ્રીને પાર થઈ ગયો છે. જો કે, અંગ દઝાડતી આવી ગરમીમાં પણ સરહદે ભારતીય સેનાના જવાનોનો ‘જોશ હાઈ’ છે....
રાજસ્થાનમાં ગરમીથી 8 લોકોના મોત, જાલૌરમાં તાપમાન 47 ડિગ્રીને પાર, બીકાનેરમાં સેનાના જવાનનું મોત
રાજસ્થાનમાં ઉનાળાની ગરમી હવે જીવલેણ બની છે. ગુરુવારે બિકાનેરમાં યુદ્ધ અભ્યાસ દરમિયાન તબિયત બગડવાને કારણે ભિવાની નિવાસી સૈનિકનું મૃત્યુ થયું હતું. જાલોરમાં તાપમાન 47.3 ડિગ્રીએ પહોંચી ગયું હ?...