કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : રાજસ્થાનમાં 9,000 યુવાનોને સરકારી નોકરી મળી
રાજસ્થાન પોલીસ એકેડેમીમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈપણ રાજ્યનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ત્યાં કાયદો ?...
જયપુરમાં પથ્થરમારા બાદ પ્રશાસનની કડક કાર્યવાહી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે આજે વહીવટી તંત્ર ફરી સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારથ...
ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, યુવતીને રોડ પર ફેંકી ફરાર નરાધમો
તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો, ત્યાં હવે એવી જ એક વધુ દિલદહોળાવી દેતી ઘટના હરિયાણાના ફરિદાબાદમાંથી સામે આવી છે. અહીં 25 વ...
જયપુરમાં તણાવ : ધાર્મિક સ્થળેથી પથ્થર હટાવવાના મુદ્દે વિવાદ, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ
રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મસ્જિદ સાથે જોડાયેલા એક વિવાદને પગલે પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને કેટલાક તોફાન?...
‘ક્રિસમસ પર બાળકોને સાન્ટા ક્લોઝ બનવા મજબૂર ન કરે શાળાઓ’ : શ્રીગંગાનગર શિક્ષણ વિભાગનો આદેશ
ક્રિસમસ તહેવારની ઉજવણીને લઈને રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર (ADEO) દ્વારા 22 ડિસેમ્બરે જારી કરાયેલા આ ?...
રાજસ્થાનમાં ભારત-પાક સરહદ નજીક ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ભાંડો, 2 જર્મન સહિત 6 ઝડપાયા
રાજસ્થાનના ભારત–પાકિસ્તાન સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શ્રીગંગાનગર જિલ્લાના શ્રી કરણપુર વિસ્તારમાં એક મોટા ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે 18 ડિસેમ્બરની મોડી રાત્રે ?...
રાજસ્થાનમાં ISI એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન 3 રાજ્યોની માહિતી લીક કરવાનો આરોપ
દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરા?...
ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ
સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ...
સ્વદેશી “શેર AK-203’નું સરહદ પર સફળ પરીક્ષણ, 1 મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ
સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ ‘શેર AK-203’ રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ ‘શેરAK-203’ રાઇફલ અપાશે. સેનાએ આ...
જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલ...