વડોદરા હિટ એન્ડ રન કેસ : રક્ષિત ચૌરસિયાને જામીન, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે અરજી ન માની
વડોદરામાં માર્ચ 2025માં થયેલા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા બાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પડકાર્યો હતો. જોકે, મંગળવારે (19 માર્ચ, 2026) સુ?...
માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ
દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડ?...
માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ
કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ?...
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખડીયાસણ ગામના યુવકના પરિવારને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાય
મંત્રીએ શોકસંતપ્ત પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડી તેમનું સાંત્વન કર્યું અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દુર્ઘટનાનું દુઃખ મિટાવી શકાતું નથી, પણ રાજ્ય સરકાર પરિવ?...
કલબુર્ગીમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને વાન વચ્ચે અથડામણમાં પાંચનાં મોત, 11 ઘાયલ
કર્ણાટકના કાલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક (Truck) સાથે એક વાન અથડાઈ હતી, જેના પરિણામે પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. ઘાય?...
વિશ્વ સંમેલનમાં મારે મોઢું છુપાવવું પડે છે: નીતિન ગડકરીએ સડક દુર્ઘટના મુદ્દે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે કે, મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. સંસદમાં પ્રશ્નકા?...
ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત
પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા?...
અંબાજી નજીક પથ્થર ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત, બે કારના કચ્ચરઘાણ વળી ગયા
અંબાજી નજીક એક અકસ્માતમાં બે કારના સવારોને મોત માત્ર બે વેંત છેટું રહી ગયુ હતુ. પથ્થર ભરેલો હાઈડ્રોલીક ટ્રક અચાનક પલીટ ગયો હતો. જેમાંથી પથ્થર બાજુમાંથી પસાર થતી કાર પર પડ્યા હતા. જેમાં બંને ક?...
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર નજીક NH 44 પર ભયકંર અકસ્માત, કાર ટેન્કરની અથડામણમાં 12નાં મોત
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત ગુરુવારે સવારે 7.15 વાગ્યે NH 44 પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો હતો. આ ઘટનામા?...