સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 24650 ની આસપાસ, ઓસ્વાલ ગ્રીનટેકના શેર 11% વધ્યા
ગોદરેજ એગ્રોવેટને સેબી તરફથી વહીવટી ચેતવણી પત્ર મળ્યો છે કારણ કે કંપનીએ તેની ગ્રુપ કંપની એસ્ટેક લાઇફસાયન્સમાં થયેલા શેરહોલ્ડિંગ ફેરફારોની જાહેરાત સમયસર કરી નહોતી. સેબી નિયમો મુજબ, લિસ્ટે...
હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને SEBIની ક્લીનચિટ, ગૌતમ અદાણીનો પ્રતિભાવ- ‘સત્યમેવ જયતે’
અમેરિકન શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ જે તોફાન ઊભું થયું હતું, તે હવે અંતે શાંત થયું છે. 2023માં પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેર હેરાફેરી, નાણાકીય અનિયમિતતાઓ અ...
સેન્સેક્સ 210 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25050 થી ઉપર, ઓટો ફરીથી ગતિ પકડી
આજે શેરબજારમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. સૌપ્રથમ વાત કરીએ બજાર નિયમનકાર SEBIની, તો આજે તેની એક અત્યંત મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ થવાની છે. મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, આ મીટિંગમાં મોટા IPO મા?...
જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ રૂ.4840 કરોડ જપ્ત કરાશે
ભારતીય મૂડી બજારના રખેવાળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પગલું ભરીને વૈશ્વિક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કંપનીઓને સ્પષ્ટ સંદેશ આ...
સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25400 પર, નુવામા વેલ્થ 4% ઘટ્યો, મેરિકો ઉછળ્યો
PM-Kisan સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જુએ રહેલા કરોડો ખેડૂતો માટે એક સારા સમાચારની આશા જાગી છે. પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈ, 2025ના રોજ બિહારમાં મોતીહારીની મુલાકાતે જશે. અનુમાન લગાવવામાં આવી ર?...
તુહિન પાંડે બન્યા સેબીના નવા ચીફ, બુચની જગ્યાએ લેશે ચાર્જ
સરકારે નાણા અને મહેસૂલ સચિવ તુહિન કાંત પાંડેને બજાર નિયમનકાર સેબીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ માધવી પુરી બુચનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. કાર્મિક, જાહેર ?...
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIનું MITRA (Mutual Fund Investment Tracing and Retrieval Assistant) પ્લેટફોર્મ એક મહત્વપૂર્ણ પહેલ છે જે નિષ્ક્રિય અને દાવો ન કરાયેલા મ્યુચ્યુઅલ ફંડ (MF) ફોલિયોને શોધવામાં રોકાણકારોની સહાય કરશે. MITRA પ્લેટફોર્મના મુખ્ય લક્ષણો: ગુ...
શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો ચેતજો! SEBIએ આપી ચેતવણી, આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવણી આપી છે. સેબીએ કહ્યું કે, રોકાણકારોએ નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મથી બચવું જોઈએ, જે ...
એક્ઝિટ પોલની તપાસ કરાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, જાણો શું આપ્યું કારણ
સુપ્રીમ કોર્ટે એક્ઝિટ પોલની તપાસની માંગ કરતી અરજીને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા હાઉસ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ મતદાન પછી એક્ઝિટ ?...
કોમોડિટી ડેરિવેટિવ્ઝ ડિલિવરી અંગે સેબીના મોટા ફેરફાર, 1 જુલાઈથી લાગૂ થશે, જાણો સંપૂર્ણ વિગતો
સેબીએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્ટેગર્ડ ડિલિવરી પીરિયડ (Staggered Delivery Period)માં ઘટાડો કર્યો છે. નવો નિયમ 1 જુલાઈ, 2024થી લાગૂ થશે. સેબી દ્વારા જારી સર્ક્યુલરમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. સ્ટે...