ગુરુપૂર્ણિમાએ લુસડિયા ધામ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સંત સુરમલદાસજીની સમાધિએ શીશ નમાવ્યું
ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ લુસડિયા ધામની ?...
કર્ણાવતી, ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની તબીબી વિદ્યાશાખાના કુલ 16 કોલેજમાંથી 165 વિદ્યાર્થી અને અધ્યાપક શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં જીવન જીવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગા?...
શામળાજી : ખેરંચા ગામ નજીક બાઈક સવારને નડ્યો અકસ્માત
ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ?...
શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન...
અરવલ્લી જિલ્લા માં શામળાજી નજીક એકલવ્ય સ્કૂલ ખાતે બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે. આદિવાસી સમાજ ને ...
શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ, શયન આરતી સમય કરતા વહેલી થશે
શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાએ ભક્તોની ભીડ મોટી સંખ્યામા ઉમટતી હોય છે. ભગવાન કાળીયા ઠાકોર એટલે કે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરે પહોંચતા હોય છે. શરદ પૂર્ણિમાને લ?...
ભાદરવી પૂર્ણિમાને લઈ પોલીસે મોડાસાથી શામળાજી પદયાત્રા કરી, SP સહિત અધિકારીઓ અને જવાનો જોડાયા
ભાદરવી પૂર્ણિમાને લઈ શામળાજી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. ભક્તો ચૌદશની બપોર બાદ જ આસપાસના જિલ્લા અને વિસ્તારમાંથી પદયાત્રા કરીને શામળાજી તરફ પ્રયાણ કરતા હોય છે. અરવલ્લી જિલ્લામાં પણ ...
અમદાવાદ-ઉદેપુર હાઈવે પર શામળાજી પાસે ખાનગી સ્લીપર કોચ બસ પલટી ખાતા 16 મુસાફરો ઘાયલ
ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અંબાજીમાં ગંભીર અકસ્માત સામે આવ્યો હતો. જેમાં 40થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આજે વધુ એક અ?...