ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટ?...
ભારતના સચિને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ
પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે ભારતના સચિને પુરુષના શોટ પુટ એફ46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આજે સિલ્વર મેડલ જીતી દિવસની શરુઆત કરી છે. આ સિલ્વર મેડલ જીતવાની સાથે સચિને 40 વર્ષમાં પેરાલિ...
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ, રોડ અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે ઈતિહાસ રચ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખોલવામાં આવ્યું છે. ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે. શૂટર અવની લેખરાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ 10 મીટર એર રાઈફ?...
‘દેશનો ધ્વજ ઊંચો લહેરાવીને તમે આવ્યા છો’; PM મોદીએ પેરિસ ઓલિમ્પિકથી પરત ફરી રહેલા ખેલાડીઓ સાથે વાત કરી
પીએમ મોદીએ આઝાદી દિવસના અવસરે દિલ્હીમાં ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની મુલાકાતની ડિટેલ્સ શેર કરી છે. ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ વિનેશ ફોગાટને દેશની બહાદુર દીકરી ગણાવી ?...
નાની ઉંમરમાં જ કરોડપતિ બની ચૂકી છે મનુ ભાકર, જાણો કેટલી છે નેટવર્થ
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. https://twitter.com/India_AllSports/status/1817510827...
ગૌતમ ગંભીર બન્યાં ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ, રાહુલ દ્રવિડનું સ્થાન સંભાળશે
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડીયાના નવા કોચ બનાવાયાં છે. BCCI સચિવ જય શાહે તેમના નામનું એલાન કર્યું હતું. ગંભીર રાહુલ દ્રવિડનું સ્થાન સંભાળશ...
અરવલ્લી ના ખેલાડી નો ટેબલ ટેનિસ રમત માં રાષ્ટ્રીય લેવેલે ગોલ્ડ
તાજેતર માં ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ અંડર 19 રાષ્ટ્રીય લેવલ સ્પર્ધા માં મહારાષ્ટ્ર ને હરાવી ગુજરાતે ગોલ્ડ મેડલ મેળવ્યો. ઇતિહાસ માં ગુજરાત ની ટીમે પ્રથમવાર રાષ્ટ્રીયકક્ષા એ ગોલ્ડ મેડ?...
આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે, ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજથી ક્રિકેટના એક નવા નિયમની ટ્રાયલ શરુ થઇ જશે. આ નિયમને સ્ટોપ કલોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમ આવવાથી ઓવર સમાપ્ત થયા બાદ ફિલ્ડીંગ કરનાર ટીમ સમય વધુ બરબાદ કરી શકશે...