કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આ...
‘ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…’, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપ...
PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકો?...
‘મહિલાઓને ઝડપથી ન્યાય મળે, ત્યારે જ….’, સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા PM મોદી
ભારતની સર્વોચ્ચ અદાલતના જિલ્લા ન્યાયતંત્રની છ સત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ શનિવારથી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેમ્પ અને...
CM કેજરીવાલ સામે કેસ ચલાવવાની LGએ આપી મંજૂરી
દિલ્હીની દારૂની નીતિ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સીબીઆઈએ કથિત દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીન?...
’30 વર્ષમાં આવો કેસ જોયો નથી’, કોલકાત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું-શું થયું?
કોલકાત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ કેસની સુનાવણી આજે (22મી ઑગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સ...
કોલકાતા મહિલા કેસમાં CBI આજે સુપ્રીમ કોર્ટમાં આપશે સ્ટેટસ રિપોર્ટ
કોલકાતા (Kolkata)ની આરજીકર મેડિકલ કોલેજ (RG Kar Medical College) હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસ કરી રહેલ CBI ગુરુવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અત્યાર સુધીની તપાસનો પ્ર...
OBC અને SC-STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ
સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોર?...
કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે નોંધાઈ FIR, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
કોલકાતામાં મહિલા ડોક્ટરના રેપ અને હત્યાના કેસમાં આજે મહત્વનો વળાંક સામે આવ્યો છે. મહિલા ડોક્ટર મામલામાં આજે આરજી મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે એફઆઈઆર નોંધાઈ છે. આજે સુપ્રીમ કોર્ટ?...
ચૂંટણી પંચ આજે બપોરે વિધાનસભા ચૂંટણીની તારીખો કરશે જાહેર
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જ?...