“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન.
“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર. ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીર શહ?...
૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.
સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ,ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યા?...
૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ’.
તા.૯ ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ ૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની ૯ ઓગષ્ટે મળી હતી. ૧૦ વર્ષ પછી ઇ.સ.૧૯૯૨માં બ્રાઝિલન...
બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષોનું ઉછેર કરવાનો સંકલ્પ લઈએઃ વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવીએ. સુરત જિલ્લામાં ૨૦૦૩ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૧૧૪ લાખ હત...
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની યોગ દિવસના રેકોર્ડની ટ્વીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન
સુરત મહાનગરપાલિકાની સાડી વોકેથોન સિધ્ધિની વડા પ્રધાને નોંધ લઈ બિરદાવ્યાના ટુંકા ગાળામાં સુરતે વિશ્વ યોગ દિવસે વિશ્વ રેકોર્ડ કર્યો છે તેની પણ વડા પ્રધાને નોંધ લીધી છે. વિશ્વ યોગ દિવસે થયેલ?...
સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ
આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સુરત ખાતે રાજ્?...