ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો વ્યક્ત કરાયો સંકલ્પ
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ રમાબેન નાકરાણી અને ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે. ?...
કઠલાલ તાલુકાના નાનીમુંડેલ ગામના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા ના વિકાસના કામ અંતર્ગત ગ્રામજનો દ્વારા તલાટી તથા સરપંચ શ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ રસ્તાનો ઉપયોગ મુંડેલ રતનપુર ના ગ્રામજનો ભૈડિયા વિસ્તારના નાગરિકો છીપડી પાટીયા સુધીના નાગરિકો રણછોડપુરા નાગરિકો તથા બાળકોને સ્કૂલે આવવા જવા માટે પ્રસંગોપાત ગામમાં અવરજવર માટે તથા સ્મશ?...