ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનતા વાલોડમાં ઉજવણી કરવામાં આવી
દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવી ચેમ્પિયન બનતા ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ બા?...
ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી સેવા તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસના તમામ પ્રોજેક્ટ સાથે મળીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
આજે જ્યારે સમાજની અંદર જેટલા પુરુષો દેશના નિર્માણ અને પ્રગતિ માટે કાર્ય કરતા હોય છે તેટલું જ કામ મહિલાઓ પણ આજે મોખરે રહીને કરી રહી છે મહિલાઓ દ્વારા રાજ્યના તેમજ દેશના અનેક ક્ષેત્રોમાં આગળ પ?...
તાપી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ ની ઉપસ્થિત માં બેઠક યોજાઇ
છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, મિલકત અધિકારો, લિવ-ઇન રિલેશનશિપ વિષયો પર પોતાના મંતવ્યો-સુચનોને યુસીસીની વેબ પોર્ટલ, ઇમેલ અથવા ટપાલ મારફતે રજુ કરવા અનુરોધ કરાયો ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમા?...
તાપી જિલ્લા ભાજપ પ્રમુખ નો તાજ સુરજ વસાવાના શિરે
મયંકભાઇ જોશી ના સ્થાને સુરજ વસાવાને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા નિરીક્ષક તરીકે જનકભાઈ બગદાણા વાળા અને ચૂંટણી પ્રભારી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા તથા તાપી જિલ્લાના ?...
તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો
સોનગઢ નગરપાલિકાની સાત વોર્ડની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.. તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નિઝરની સાલે અને કુકરમુંડા ની ફૂલવાડી બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહે?...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ નાભ્રષ્ટાચારના અક્ષેપો
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ.. વાલોડ તાલુકાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા પહોંચેલા જાગૃતિ નાગરિકો પહોંચે તે પહ?...
તાપીના કેળકૂઈ ગામના વીર યોદ્ધા સુનિલકુમારજી નો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો
કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામ?...
વાલોડ માં બજારના રાજા ગ્રુપ દ્વારા ગણેશ જયંતિ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી..
આ ગણેશ જયંતિ માં યુએસએ થી આવેલા ૨ ભાઈઓ યમન બિમલ ભાઈ શાહ અને નિષાદ બિમલ ભાઈ શાહ દ્વારા ગણેશ જયંતિ નિમિત્તે ગણેશજી ની વિશેષ પૂજા અર્ચના કરવાનો લાહવો લીધો હતો.. ગણેશ પુરાણમાં કહ્યું છે એ પ્રમાણે...
વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ..
આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો... સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન ફક્ત ને ફક્ત જમીન ખેડીને જીવન જીવવા માટે આપવામાં આવે છે, આ જમીન કોઈને તમે વેચી ?...
ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર
ડોલવણ થી ઉનાઈ જતા હાઈવે પર ડોલવણ ડુંગરી ફળિયામાં બનાવવામાં આવેલ બે ગરનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેની નોંધ ડોલવણ તાલુકા SO ને થતા આ ગરનાળા તોડીને પાછા નવા બના?...