તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર?...
તાપી જિલ્લાના વ્યારાના કાટગઢ ખાતે રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘનો વિભાગનો પ્રાથમિક વર્ગ
આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થ?...
ગુજરાત પ્રદેશ ભાજપ નવા પ્રમુખ જગદીશ પંચાલના આગમન પહેલા જ તાપી જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ વિરુદ્ધ વાલોડ તાલુકા મંડળ પ્રમુખ પરિમલ સોલંકી, તાલુકા મહામંત્રી ધવલ શાહ સહિત 50 થી વ?...
વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના હસ્તે ડોલવણ તાલુકામાં ગામજનોની સુખાકારી માટેની જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા ?...
તાપીના વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના ઉત્સવ ના ભાગરૂપે નગરમાં પથ સંચાલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શત?...
સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા મંડળીમાં દાણની ગુણો ઓછી આપવામાં આવતી હોવાની ફરિયાદ
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે. ડોલવણ તાલુકાના કણધા ગામે આ...
વાલોડ તાલુકામાં સરકારી અનાજની દુકાનોમાં વ્યાપક ભ્રષ્ટાચાર
વાલોડ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો માં કેટલાય વર્ષોથી કુપનો વગર અનાજ આપવામાં આવે છે . કુપન વગર અનાજ આપવાથી રાશન કાર્ડ ધારકોને અનાજ પણ ઓછું આપવામાં આવતું હોવાનું વારંવાર સાંભળવા મળે...
તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડની મોટી કાર્યવાહી
તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડ દ્વારા ૧ કરોડ થી વધુનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સોનગઢ થી ઉચ્છલ હાઈવે રોડ પર ભડભુંજા ગામની સીમમાંથી આઇસર ટેમ્પામાં લોખંડના પતરા ના બ?...
વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવેની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ
તાપી જિલ્લાના વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવે ની આજુબાજુમાં ચોમાસાની ઋતુમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે જેને કારણે રોડ પરથી પસાર થતા રાહદારિયો અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ પડતી હોય છે અને ઘણી વ?...