Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

top news channel

3,118 stories

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026ની 10મી આવૃત્તિનો પ્રારંભ થયો છે. દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત આ વૈશ્વિક ફોરમનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કર્યું હતું. ચાર…

· 6 min read

માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના શિરવા ગામમાં સરકારી જમીન પર થયેલું આશરે 18 વર્ષ જૂનું દબાણ વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ટ્રાવર્સ નંબર 408 હેઠળ આવતી અંદાજે 1,300 ચોરસ મીટર સરકારી જમીન પર બનાવવામાં આવેલા પાકા રહેણાક મકાન, બે વરંડા…

· 5 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રાનો નર્મદા જિલ્લામાં બીજો દિવસ વિવિધ કાર્યક્રમો સાથે યોજાયો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પવિત્ર નર્મદા જળના…

· 5 min read

પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની તૈયારી, હવે કાચની બોટલમાં મળશે પાણી; AMCની મોટી ગ્રીન પહેલ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને શહેરને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાની દિશામાં નવી પહેલ કરવા જઈ રહી છે. AMC JALના પાણીના પ્લાન્ટમાં પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ તરીકે કાચની બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. મનપાના કાર્યક્રમો અને…

· 4 min read

‘બાળકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા’, 48 કલાકમાં ચુકાદા બાદ DyCM હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ગુજરાતના કલોલમાં POCSO કેસમાં ઝડપી ન્યાયનો મહત્વપૂર્ણ દાખલો સામે આવ્યો છે. કલોલની ત્રીજી સેશન્સ કોર્ટે ચાર્જશીટ રજૂ થયાના માત્ર 48 કલાકમાં ટ્રાયલ પૂર્ણ કરીને દોષિત ગુફરાન પઠાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ₹2 લાખનો દંડ…

· 5 min read

સરકારના કડક વલણ બાદ Meta લેશે મોટું પગલું, બાળ જાતીય શોષણ સંબંધિત કેસોની ભારતીય એજન્સીઓને કરશે જાણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન Facebook અને Instagramની પેરન્ટ કંપની Meta બાળ શોષણ અને બાળ સુરક્ષા સંબંધિત ગંભીર મામલાઓની માહિતી સંબંધિત કાયદાકીય એજન્સીઓને રિપોર્ટ કરવા સંમત થઈ હોવાનું સામે…

· 4 min read

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ACBની ટ્રેપ, આધારકાર્ડમાં સુધારા માટે ₹7,500ની લાંચ લેતા પોસ્ટલ આસિસ્ટન્ટ ઝડપાયા

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી વર્ગ-3ના પોસ્ટલ આસિસ્ટન્ટને ₹7,500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…

· 2 min read

SD Pay એપથી 634 કરોડનું મેગા ફ્રોડ કરનાર બે આરોપીને અમરેલી ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી ઝડપી પાડ્યા

અમરેલી જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મોટા સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરતાં ‘SD Pay’, જે ‘Apna Pay’ નામે પણ ઓળખાતી હોવાનું જણાવાયું છે, તેની સાથે સંકળાયેલા ₹634 કરોડના કથિત કૌભાંડના બે મુખ્ય આરોપીઓને ઓડિશાના સંભલપુરમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પર…

· 4 min read

ગુજરાત પોલીસે બૉમ્બ ધમકીના ઇન્ટરસ્ટેટ સાયબર રેકેટનો કર્યો પર્દાફાશ, બિહાર-ઝારખંડથી 2 ઝડપાયા

ગુજરાતમાં શાળા-કૉલેજો, સરકારી કચેરીઓ અને અદાલતો સહિત વિવિધ સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલના કેસોની તપાસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસના ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ટેકનિકલ તપાસના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે મુખ્ય આરોપીઓની અટકાયત કરવામાં…

· 5 min read

ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ : વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે 200 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ, 114 ફૂડ સેમ્પલ લેવાયા

ગુજરાતમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને કેન્ટીનમાં સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ ‘સ્પેશિયલ ડ્રાઇવ’ અંતર્ગત…

· 4 min read