Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ-ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, આ પુરસ્કાર મેળવનારા પહેલા વિદેશી નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે (4 જુલાઈ) ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરાયા. આ સન્માન તેમને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાયથી ખૂબ લગાવ અને કોવિડ 19 મહામારી દરમિયાન…

· 2 min read

ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે એક જ મંચ પર જોવા…

· 3 min read

PNB બેન્કના કૌભાંડી નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં પકડાયો, ED-CBIના આગ્રહ બાદ એક્શન

પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડમાં ભારત માટે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, જ્યારે પ્રવાસી ઉદ્યોગપતિ અને મોહંઘા ઘોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ, 2025ના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગ (U.S. Department…

· 2 min read

જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ બસો પરસ્પર ટક્કરાઈ ગઈ. આ બસો અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પ તરફ જતા શ્રદ્ધાળુઓના કાફલાનું ભાગ હતી. જમ્મુ-શ્રીનગર…

· 2 min read

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, પ્રમુખ મિલેઇ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેટિન અમેરિકા પ્રવાસના બીજા પડાવ તરીકે શુક્રવારે (4 જુલાઈ) સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ ખાતે પહોંચ્યા, જ્યાં 57 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાનની દ્વિપક્ષીય સરકારી મુલાકાત થઈ રહી છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના માટે વિશેષ…

· 3 min read

જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ રૂ.4840 કરોડ જપ્ત કરાશે

ભારતીય મૂડી બજારના રખેવાળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પગલું ભરીને વૈશ્વિક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય બજારમાં ગેરકાયદે અને અન્યાયી રીતથી નફો કમાવાના પ્રયાસોને સહન કરવામાં…

· 3 min read

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં કાર્યકર્તાઓ દ્વારા ભણાવાયા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ

'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મળેલી બેઠકમાં ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે. સર્વત્ર વધતાં પ્રદૂષણ અને પર્યાવરણમાં થતાં ચિંતાજનક ફેરફારો સામે વિદ્યાર્થીઓ સજાગ બની પોતાની શી ભૂમિકા ભજવી…

· 2 min read

એમ. કે. શાહ લાટીવાળા ડી. એલ. એડ. કોલેજ મોડાસાનું બીજા વર્ષનું 100 ટકા પરિણામ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ પાંચ તાલીમાર્થીમાં 1 પટેલ ક્રિષ્ના બી 88.83 ટકા 2 ચમાર…

· 1 min read

“સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025” અને “રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ” નું ભવ્ય ઉદ્ઘાટન નવી દિલ્હીમાં યોજાયું

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ મા, ભારતનું સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના એક શક્તિશાળી સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે, જે નવીનતા, પારદર્શિતા અને ખેડૂત-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત છે. આ વિઝનને અનુરૂપ, "સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025" અને "રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ"…

· 3 min read

ભાવનગરમાં કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ

કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા‌ એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ‌ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી પહોંચે અને એમના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે તે માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, એલિમ્કોના સહયોગથી…

· 3 min read