Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

‘હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો…’ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાંથી એક, તહવ્વુર રાણાએ તાજેતરમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરીને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડત માટે મહત્વપૂર્ણ દિશા દર્શાવી છે. રાણાએ પોતે પાકિસ્તાની સેનાનો એજન્ટ હોવાની કબૂલાત કરતા જણાવ્યું કે, ખલીજ યુદ્ધ…

· 3 min read

ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ… બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં તાજેતરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો દૃશ્ય સાક્ષાત્ જોવા મળ્યો, જ્યારે ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને તેમના પરિવારએ ભગવાન સાંવલિયા સેઠને 10 કિલો ચાંદીથી બનાવેલો પેટ્રોલ પંપ અર્પણ કર્યો. આ અનોખું દાન…

· 3 min read

વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું

ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થિત કોર્ટને પણ  7 જુલાઈ 2025ના રોજ બોમ્બથી ઉડાવી દેવાની…

· 3 min read

નવસારીમાં પૂરના પાણી ઓસરતા જ મનપાએ સફાઈ કામગીરી શરૂ કરી

નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે 100થી પણ વધુ ઘરોમાં પાણી ભરાયું હતું અને 550થી…

· 1 min read

બ્રિટનનું F-35 જેટ આખરે તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી ખસેડાયું, UKથી નિષ્ણાતોની ટીમ પણ પહોંચી

કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર લગભગ ત્રણ અઠવાડિયાથી ગ્રાઉન્ડ થયેલું બ્રિટનનું અદ્યતન F-35B લાઈટનિંગ II ફાઈટર જેટ આખરે હેંગરમાં ખસેડી દેવાયું છે, જ્યાં તેનું સમારકામ શરૂ કરવામાં આવશે. આ અગત્યની કામગીરી માટે બ્રિટનથી ખાસ કરીને 40 જેટલી એરોસ્પેસ અને એવિએશન ટેક્નિકલ…

· 3 min read

રાજ્યના 206 જળાશયોમાંથી 175 ડેમ 60 થી 100 ટકા ભરાયા, 29 ડેમ હાઈએલર્ટ પર

છેલ્લાં 24 કલાકથી ગુજરાત રાજ્ય પર મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યના કુલ 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ…

· 3 min read

પાકિસ્તાન ને જોરદાર તમાચો, QUAD પછી, BRICS એ પણ પહેલગામ હુમલાની નિંદા કરી

રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારપૂર્વકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગઈ. ભારતના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા નૃશંસ આતંકવાદી હુમલાની BRICS દેશોએ સંયુક્ત નિવેદન મારફતે સખત ભાષામાં નિંદા કરી હતી. આ સમિટમાં…

· 4 min read

રાફેલને બદનામ કરવા ચીને ચલાવ્યો હતો પ્રોપગેન્ડા, ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલમાં ખુલાસો

ભારતીય વાયુસેનાની સફળ કામગીરી ‘ઑપરેશન સિંદૂર’ બાદ ચીન દ્વારા રાફેલ ફાઇટર જેટની વૈશ્વિક પ્રતિષ્ઠા દુષિત કરવા માટે એક સંગઠિત ડિઝઇન્ફોર્મેશન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ગુપ્તચર એજન્સીઓના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને પાકિસ્તાનની મદદથી અને પોતાની સરકારી યંત્રણા તથા પ્રોક્સી…

· 2 min read

અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝન હેઠળ આવતી 12 ટ્રેનોના…

· 3 min read

‘લાખો વૉટર્સ મતાધિકાર ગુમાવશે’, ચૂંટણી પંચના નવા નિયમો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી

બિહારમાં મતદાર યાદી (વોટર્સ લિસ્ટ)ના વિશિષ્ટ અને તીવ્ર પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) માટે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ચૂંટણી પંચના આદેશને…

· 4 min read