પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
ગૂગલની કરોડો ભારતીયોને મોટી ભેટ, Google Payમાં વધુ સુવિધા અને Gemini AI હિન્દી સહિત ભારતની 8 ભાષામાં ઉપલબ્ધ
ગૂગલે કરોડો ભારતીયોને મોટી ભેટ આપી છે. ખરેખર, આજે કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા 2024 ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં કંપનીએ AI થી લઈને Google Pay અને તેની ભાવિ યોજનાઓ માટે વિશેષ સુવિધાઓ શેર કરી હતી. આજે આ ઇવ?...
અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો ન...
વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે ?...
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સગાવાદની ગેરંટી આપે છે : મોદી
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની ?...
ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, આ બે યોજનાને આપી મંજૂરી
ખેડૂતો અને મધ્યમ વર્ગની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ખેડૂતોની આવક વધારવા માટે તેમજ મધ્યમ વ?...
પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારોને દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો. રાજધાની દિલ્હી અને તેની આસપા?...
ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વાતચીત દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. G7માં સામેલ નેતાઓ ઈર...
‘મિડલ ઈસ્ટમાં ભડકેલી આગ નરકના દ્વાર ખોલશે…’ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે UN પ્રમુખનું મોટું નિવેદન
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઈન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રા?...
વોર ઈફેકટ વચ્ચે ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો ઉછાળો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ મિસાઈલો છોડતા વૈશ્વિક વાતાવરણ તંગ બન્યું છે. ઈરાનના આ હુમલાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે તેવી આશંકા પ...