ટ્રેન ટિકિટથી લઇને ATMમાંથી રૂપિયા ઉપાડવા સુધી, આજથી લાગુ થયા આ ફેરફારો
1, મે થી કેટલાક નાણાકીય ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા પર પડી શકે છે. આ ફેરફારોમાં ATM ઓવરડ્રાફ્ટ, રેલવે ટિકિટ બુકિંગ અને FD વ્યાજ દરો વગેરેમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ સાથે RBI એ મે મહિનામાં બ?...
આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો દેશના ‘મોડેલ સ્ટેટ’ સાથે જોડાયેલી રોચક વાતો
1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, આજના દિવસે ( 1 મે 1960) બૃહદ મુંબઇમાંથી બે અલગ રાજ્યો બન્યા. એક ગુજરાત અને બીજુ મહારાષ્ટ્ર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીને લઈને એક નોંધપાત્ર ઘટના 1992માં નોંધાઇ હતી. ...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાણચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપ...
ચાર ધામ જનારા ખાસ વાંચે, ભૂલથી પણ આ નિયમ તોડ્યો તો 5000નો દંડ ભોગવવા તૈયાર રહેજો
ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. મંદિર પરિસરમાં વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય?...
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્?...
‘આતંકવાદીઓને ફંડ આપતો દેશ…’, ભારતના યોજના પટેલે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાન...
ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવનું મંદિર, ખોદકામ કરતાં પ્રગટ થઈ મૂર્તિ, પરચા છે અપરંપાર
બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવજીનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના થતી હોય છે, પણ ભરકાવાડા ગામના આ મંદ?...
સતત બીજા દિવસે શેરબજારમાં નોંધાયો ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાઈ મજબૂતી
સોમવારે સેન્સેક્સ 1005.88 પોઈન્ટના વધારા સાથે 80218.37 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50 પણ 289 પોઈન્ટ વધીને 24,328.50 પર બંધ થયો. એશિયન શેરબજારોમાં ઉછાળા વચ્ચે સોમવાર પછી અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે ભ?...
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના મેયર બન્યા છે. તેમણે 133 મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હ?...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...