અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
વકફ સંશોધન બિલ બાદ UCC પર મોદી સરકારની નજર? ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ
વક્ફ સંશોધન કાયદાના અમલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) પર નજર રાખી રહી છે. વકફ સુધારા બિલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) ને આગળ વધારવા માટે તૈયાર છે. હવે તે સરકારની ટોચની પ્રાથમિકત?...
ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલ?...
૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ નવી સિ...
અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર
સૌરાષ્ટ્રનો દક્ષિણ કાંઠો પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. મધ્યગીરના આ ક્ષેત્રમાં પ્રકૃતિએ ચારે તરફ સૌદર્ય વેર્યુ છે.. તેની વચ્ચે ડુંગરની ગોદમાં, વનરાજોના રહેઠાણની સમીપમાં, કુદરતને ખોળે અને વ?...
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું
સિદ્ધપુર રેલવે સ્ટેશન પાસે મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે પાણીની પરબનું લોકાર્પણ કરાયું ભારતીય બંધારણના શિલ્પી, સામાજિક સમરસતાના પથદર્શક, મહામાનવ, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 1...
નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સં...
સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થીહનુમાન જયંતિ સુધી 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો તમે જાણો છો કે ઉનાળામાં...
જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ : પ્રતિ વર્ષ સમરસતા એવોર્ડ આપવાની યુન?...
નવસારીના ગણદેવીમાં બેદિવસીય કેરીયર ફેર યોજાયો
શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ, રોટરી ક્લબ ઓફ ગણદેવી તથા તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.12 અને 13 એપ્રિલના રોજ ગણદેવી અનાવિલ વાડીમાં કેરીયર ફેર - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ...