નવસારીના હાંસાપોર અંડર પાસના પ્રવેશ દ્વારે પતરા મરાયા
થોડા દિવસ અગાઉ અંડર પાસમાં ડૂબીથી એક વ્યક્તિનું મોત થયું હતું ચોમાસા દરમિયાન નવસારી હાંસાપોરના અંડર પાસમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આજદિન સુધી બંન્ને અંડર પાસમાં પાણી ?...
અમેરિકાએ કંપનીઓને આપી કડક ચેતવણી, H-1B વિઝા ધારકો માટે ખતરાની ઘંટી!
જો તમારું સ્વપ્ન અમેરિકા જઈને મોટી ટેક કંપનીઓમાં કામ કરવાનું છે, તો આ સમાચાર તમારા માટે નિરાશાજનક હોઈ શકે છે. અમેરિકાએ H-1B વિઝા અંગે એક નવું કડક પગલું ભર્યું છે, જેનાથી ભારતીય વ્યાવસાયિકો માટે ...
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવિધ જાતિ સમૂહ કોઇ દેવતાની પૂજા કરવા માટે અલગ અલગ રીતોનું પાલન કરી શકે છે પરંતુ કોઇ પણ જ્ઞાતિ સમૂહનો સભ્ય એ દાવો કરી શકે નહી કે મંદિર ફક્ત તેમનું છે અને ?...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ...
નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
આગામી દિવસોમાં 8મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દી...
બે-દિવસીય ઉનાઇ મહોત્સવ 2025નો પ્રારંભ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરન...
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો. નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 22073 પર ખુલ્યો. આજે, ઓલા ?...
બરેલી પાસે ભાવનગર ની યાત્રાની બસ ને નડેલ અકસ્માતના ૩૨ યાત્રાળુઓ મોડી રાત્રે પરત ફર્યા
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ...
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે 150000 રૂપિયાની મફત સારવાર
ભારત સરકાર માર્ગ સુરક્ષાને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ ટ્રાફિક નિયમો અમલમાં મૂક્યા છે. તેમ છતાં, દર વર્ષે દેશભરમાં હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઘવાય છે. આ સમસ્યા...
વિદેશમંત્રી એસ. જયશંકર 6 દિવસના યુકે અને આયર્લેન્ડના પ્રવાસે, અનેક મુદ્દાઓ પર થશે દ્વિપક્ષીય મંત્રણા…
ભારત વિશ્વના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડની 6 દિવસની વિદેશ મુલાકાતે યુકે ...