ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મહેમદાવાદ દ્વારા થેલેસેમિયા ટેસ્ટિંગ- અવેરનેસ કેમ્પ સંપન્ન
મહેમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટિંગ એન્ડ એવરનેસ કેમ્પ યોજાયો હતો.જેમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સહિત શહેરની અન્ય કોલેજ?...
KDCC બેંકની ઘડીયા શાખાના બાકીદારના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપી કમલેશભાઈ રાઠોડને ૧ વર્ષની સજા ફટકારી
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડીઆદની ઘડીયા શાખામાંથી ધીરાણ લેનાર કમલેશભાઈ કાનાભાઈ રાઠોડ રહે.ઝંડા, તા-કપડવંજ, જી-ખેડા ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંકના ઓફીસરશ્રી ?...
ઉત્સવધામ વડતાલમાં મહાશિવરાત્રી નિમિત્તે દેવો સમક્ષ ૧૧૦૦ કિલો શક્કરિયા ઉત્સવ ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨૬મીને બુધવારે મહાશિવરાત્રીના શુભ પર્વે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઇ શાંતિલાલભાઇ પટેલ તથા પરિવ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભર...
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાયું
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ભાવ આસ્થા સાથે ઉજવાયું છે. મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવન...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકા?...
વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, બજેટ સત્રના બીજા ચરણમાં સંસદમાં રજૂ કરાશે
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુ...
ગ્રીન ઝોનમાં ખુલ્યું આજનું શેર બજાર: સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઉછાળો, જાણો આજનું માર્કેટ
આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં BSE સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 21.40 પોઈ...
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ મુક્યો હતો અને ગ્રાહકોના એક પણ રૂપિયો ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પછી ગ્રાહકોમાં ...
કાશી વિશ્વનાથ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, આ ભક્તો માટે 3 દિવસ દર્શન રહેશે બંધ
મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ 25 થી 27 ફેબ્રુઆરી સુધી અહીંના કાશી વિશ્વનાથ મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કાશી વિશ્વનાથ મંદિ?...