ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ
પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ તીર્થ સ્થાન છે થાપનાથ મહાદેવ. ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ ભાવિકોનું આસ્થા સ્થાન રહ્યું છે. ગોહિલવાડમાં નદી, પર્વત કે સમુદ્ર ... વગેરે ક્ષેત્રમાં ઐતિહાસિક શિવાલયો રહેલાં છે અને ભાવિક ભક્તો માટે દર્શનીય છે.…










