Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

topnewschannel

1,610 stories

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી – સરકારી વાણિજ્ય કોલેજ, કઠલાલ

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોલ્ટ અર્જુનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમત દિવસની નિમિત્તે કોલેજ ખાતે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ટેબલ ટેનિસ તથા ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વોલીબોલની મેચ સાથે થઈ હતી. સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ ખેલાડીઓને…

· 1 min read

ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કુંડ…

· 3 min read

નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મદ ઉસ્માન, ઉમરકોટનો આદિલ હુસૈન અને રાવલપિંડીનો હસનૈન અલી અવાનનો સમાવેશ થાય છે. ત્રણેયના…

· 2 min read

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

અમેરિકા દ્વારા ભારતમાં 50% ટેરિફ લગાવવામાં આવ્યા પછી વૈશ્વિક વેપારક્ષેત્રમાં નવી અસ્થિરતા સર્જાઈ છે અને તેને ટ્રેડ વૉરની શરૂઆત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે ભારતના પક્ષમાં ઊભું રહીને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વૉંગે…

· 3 min read

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં વહેલી સવારે સુરક્ષા દળોએ એક મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને ઠાર કર્યા. આ ઓપરેશનમાં બે આતંકવાદી માર્યા ગયા છે…

· 3 min read

વડોદરામાં તણાવ: ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકાતા હંગામો, શંકાસ્પદોની ધરપકડ

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 26મી ઓગસ્ટની વહેલી સવારે બનેલી ઘટનાએ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ ઊભું કર્યું છે. નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવે છે, જે દરમિયાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના પૂર્વે ભક્તિપૂર્ણ…

· 2 min read

ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર રહેલ નીલકંઠ મહાદેવ સ્થાન

ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર નીલકંઠ મહાદેવ સ્થાન રહેલ છે. ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ શિવાલય દર્શનીય રહ્યું છે. ગોહિલવાડ સહિત સર્વત્ર શિવજીનાં નાના મોટા સ્થાન દર્શનીય રહેલ છે. ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ સ્થાન આસ્થાનું કેન્દ્ર…

· 1 min read

રાષ્ટ્રીય એકતા દિવસ-2025 આયોજન: અધિક સચિવ અમિતા પ્રસાદે સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી

આગામી રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ ના સુચારૂ આયોજન અંગે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈએ ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કરી માર્ચપાસ્ટ રૂટનું નિરીક્ષણ કર્યુ : વી.આઈ.પી. સરકિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક…

· 4 min read

ઉપરવાસ ભારે વરસાદથી રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા

ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. બે દિવસમાં ઉપરવાસ અને સર્વત્ર ભારે વરસાદ…

· 1 min read

ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન

વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પંથકમાં ઘણાં શિવસ્થાનો માટે ભક્તિભાવ સાથે સહયોગ અપાયો છે. ભાવનગરમાં ઘણાં સ્થાનો સાથે રાજવી…

· 1 min read