ભારતનો ‘સમુદ્રવિજય’ : જહાજને ચાંચિયાઓનાં ચુંગાલમાંથી છોડાવ્યું
ભારતીય નેવીના બહાદુર જવાનોએ લાઇબેરિયાના ધ્વજ સાથેના જહાજને હાઇજેક કરવાના પ્રયાસને ખાળ્યો હતો અને તેમાં સવાર 15 ભારતીય સહિત ચાલક દળનાં 21 સભ્યોને બચાવી લીધા હતા. નેવીના મેરિન કમાન્ડોએ તત્પરતા અને બહાદુરી બતાવી તત્કાળ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઉત્તર…










