એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ
કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. "સાળંગપુરના દાદા અમદાવાદમાં" સૂત્રને સાર્થક કરતા છેલ્લા સાત દિવસથી કથા…










