Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

topnewschannel

1,610 stories

CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશે તો સાથે કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થઈ…

· 1 min read

કોંગ્રેસની ડેકોઇટીઓ તો મશહૂર છે : કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલા 350 કરોડ અંગે વડાપ્રધાન મોદીનો કટાક્ષ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનાં વિવિધ સ્થાનો પર આવક વેરા વિભાગની રેડ આજે છઠ્ઠા દીવસે પણ ચાલુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ્યુલર સીરીઝ મની હીસ્ટનું ઉદાહરણ આપતાં કોંગ્રેસ ઉપર ભારે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આપણે તે સીરીઝની જરૂર…

· 2 min read

હવે નવા ક્રિમિનલ કોડમાં નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા કોઈનું અપહરણ ‘આતંકવાદી’ કૃત્ય ગણાશે

કેન્દ્ર સરકારે મંગળવારે ‘આતંકવાદી કૃત્ય’ની કાયદાકીય વ્યાખ્યામાં સુધારો કર્યો છે. નવા ક્રિમિનલ કોડ મુજબ હવે નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા અપહરણ કરવું, કોઈને ઈજાગ્રસ્ત પહોંચાડવી અને તેના મોતનું કારણ બનવાની બાબતોને આતંકવાદી કૃત્ય કહેવાશે. આવા કૃત્યો ગંભીર શ્રેણીમાં એટલે…

· 2 min read

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે

જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે બિલ પહેલા લોકસભામાંથી અને ત્યારબાદ સોમવારે રાજ્યસભામાંથી પણ પાસ થયા છે. ત્યારબાદ હવે રાષ્ટપતિની મંજુરી બાદ કાયદો પણ બની જશે. અમિત શાહે સોમવારે આ બિલ રાજ્યસભામાં રજુ કરતા કહ્યું હતું કે, આ બિલના કારણે…

· 4 min read

ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા…

· 3 min read

સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત

કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધારા-વધારા થશે. આવતા સપ્તાહમાં એ બિલ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.…

· 2 min read

જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો હિસ્સો બની ગયું

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ અંતે સોમવારે ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના…

· 5 min read

”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી

જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચુકાદાને 'ઐતિહાસિક' ગણાવવા સાથે તેને 'આશાની દીવાદાંડી' સમાન ગણાવ્યો હતો. આ…

· 2 min read

મોહન યાદવ માત્ર 10 વર્ષમાં બન્યા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, 2013 માં પહેલી વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી, જાણો કેવી રહી રાજકીય સફર

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. મોહન યાદવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મનોહર લાલ ખટ્ટર, ડો. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક…

· 2 min read

પાકિસ્તાન બોર્ડર પાસે ભારત તૈનાત કરી રહ્યું ફાઈટર જેટ તેજસ, જાણો તેની તાકાત

રાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે Tejas Mk-1A ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ એરબેઝ પર તૈનાત કરશે. આનાથી ભારતીય વાયુસેના…

· 3 min read