Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

topnewschannel

1,610 stories

ઓસ્ટ્રેલિયાના આ એક નિર્ણયથી વધશે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી! વીઝાના નિયમોને લઇને આવી સૌથી મોટી અપડેટ

વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો…

· 3 min read

શિયાળામાં હાર્ટ એટેકનું વધુ જોખમ, બચવા માટે અનુસરો ડોક્ટરની ટિપ્સ

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં વધુ વધારો થાય છે. નિષ્ણાતોના મતે, ઠંડીમાં, નસો સંકોચાઈ જાય છે અને સખત થઈ જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને બ્લડ પ્રેશર પણ વધી જાય છે, જેના કારણે હાર્ટ એટેકથી…

· 3 min read

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે! 50થી 60 ધારાસભ્યો છોડશે કોંગ્રેસ, આ નેતાનો ચોંકાવનારો દાવો

જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીનો ચોંકાવનારો દાવો રવિવારે સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. એટલા માટે હું પાર્ટી છોડીશ કુમારસ્વામીએ કહ્યું કે સત્તાધારી કોંગ્રેસના એક પ્રભાવશાળી મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ…

· 2 min read

‘હવે તમારો અંત નજીક, સરેન્ડર કરી દો..’ ઈઝરાયલી PM નેતન્યાહૂની હમાસના આતંકીઓને ચેતવણી

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે પેલેસ્ટિની સમૂહનો અંત નજીક છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી જવાં છતાં હજુ યુદ્ધની સ્થિતિ યથાવત્…

· 2 min read

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ચાર વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી થઈ, અમિત શાહે આપી હતી જાણકારી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો પણ…

· 3 min read

મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થયો તેને ખોટો ગણાવ્યો છે. કેશ ફોર ક્વેરી એટલે કે, પૈસા લઈને સવાલ…

· 2 min read

ઝારખંડના CM હેમંત સોરેનને EDનું છઠ્ઠુ સમન્સ, મંગળવારે પૂછપરછ માટે બોલાવ્યા

EDએ ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ મોકલ્યું છે. તેમને મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ અગાઉ તપાસ એજન્સી 5 વખત સમન્સ મોકલી ચૂકી છે, પરંતુ સોરેન ED સમક્ષ હાજર નહોતા થયા. હવે આ 6ઠ્ઠું સમન્સ મોકલવામાં…

· 1 min read

કલમ 370 પર SCના ચુકાદા બાદ વડાપ્રધાને કર્યુ ટ્વીટ, કહ્યું આજનો નિર્ણય માત્ર કાનૂની નિર્ણય નથી; તે આશાનું કિરણ છે

કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખતા કહ્યું હતું કે આ એક અસ્થાયી વ્યવસ્થા હતી જે યુદ્ધની સ્થિતિમાં લેવામાં આવી હતી. ત્યારે આના પર પીએમ મોદીએ…

· 3 min read

ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા

શિયાળાની શરુઆત સાથે જ હવે ચીલની ભાજી જોવા મળતી હોય છે. જેને અનેલ લોકો અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં એક ઘાસની નજરથી જોઈ ચૂક્યા હશે. પરંતુ ખેડૂતો સહિતનો મોટો વર્ગ ચીલમાં રહેલ તત્વોને લઈ તેનો ઉપયોગ કરતા હોય છે. પરાઠા થી…

· 2 min read

સાહુના કુબેર લોકની કિંમત રૂ. 300 કરોડની નથી પણ રૂ. 500 કરોડની છે ! 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી હજુ ચાલુ

કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. ઝારખંડ…

· 2 min read