Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

topnewschannel

1,610 stories

નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે ‘સીક્રેટ મેમો’ ચર્ચામાં, જાણો મામલો, વિદેશ મંત્રાલયે આપ્યો સજ્જડ જવાબ

ભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિવાદ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ મેમો મોકલ્યો હતો. ભારતે આ…

· 2 min read

ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, વિકસિત ભારત 2047 કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત 2047: વોઈસ ઓફ યુથ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ આ કાર્યક્રમ દરમિયાન, મોદી દેશભરના રાજ્ય મહેલોમાં આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, સંસ્થાઓના વડાઓ…

· 2 min read

NIAના મુંબઈના અનેક વિસ્તારોમાં દરોડા, 51 હમાસના ઝંડા, 68 લાખ રોકડા, તલવારો

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલને નિશાન બનાવીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટા ભાગના દરોડા મહારાષ્ટ્રમાં થયા હતા. મુંબઈ નજીકના પડઘા-બોરીવલી ગામમાં. ભિવંડીના…

· 3 min read

રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર, લાઈટ ફિટિંગનું કાર્ય પૂર્ણ

રામ મંદિરના ગર્ભ ગૃહની તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રામ ભક્તો આ તસવીરો જોઈને ખુશ થયા છે. ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે. કેટલાક ફોટોગ્રાફ્સ તમારી સાથે શેર કરું…

· 1 min read

અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દિલ્લીના બુરાડી ખાતે ડી.ડી.એ ગ્રાઉન્ડ ખાતે ટેન્ટ સિટી ઈન્દ્રપ્રસ્થ નગરના મદનદાસ દેવી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી…

· 5 min read

કાશવી ગૌતમે રચ્યો ઈતિહાસ, બની સૌથી મોંઘી અનકેપ્ડ પ્લેયર, ગુજરાત જાયન્ટ્સનો મોટો દાવ

વર્ષ 2023માં BCCI દ્વારા WPLની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનઈ તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે આજે મુંબઈમાં WPL Auction 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં…

· 2 min read

ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ

ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે એક અરજી સબમિટ કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા…

· 2 min read

બેંક એકાઉન્ટથી કપાઈ જશે 1 લાખ રૂપિયા, RBIએ શરૂ કરી નવી સુવિધા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. RBIએ વેપારીઓને માલ અને સેવાઓના બદલામાં તેમની મંજુરી સાથે નિશ્ચિત સમયગાળા માટે ગ્રાહકોના ખાતામાંથી આપમેળે નાણાં કાપવાની મંજૂરી આપી છે, કેટલાક કિસ્સાઓમાં હાલની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ.…

· 2 min read

હોંગકોંગમાં આફ્રિકન સ્વાઈન ફીવરના ફેલાવાને અટકાવવા માટે 900 થી વધુ ભૂંડને મારી નાખવાનો આદેશ

હોંગકોંગમાં આફ્રીકન સ્વાઈન ફીવર ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. જેના કારણે પશુ ખેડૂત ખૂબ જ ચિંતિત છે. આ વચ્ચે અહીંના પશુચિકિત્સકોના જૂથે સ્વાઈન ફીવરને ફેલાતો અટકાવવા માટે 900 થી વધુ ભૂંડને મારી નાખવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ ન્યૂ ટેરિટરીઝ જિલ્લામાં…

· 2 min read

ભારતીય સેનાનું ફાઈટર પ્લેન હવે રસ્તો નહીં ભટકે! તૈયાર કરાયો સ્વદેશી ડિજિટલ મેપ, અગાઉથી જ મળી જશે અલર્ટ

હાલમાં બાઈક, કાર કે બસ ચલાવતી વખતે રસ્તાઓ શોધવા માટે ગૂગલ મેપના લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્લેન પણ ગૂગલ લોકેશનના સહારે ઉડાન ભરશે. પહેલા લડાકુ વિમાનમાં મેન્યુઅલ મેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ ડિજિટલ મેપ લડાકુ વિમાનના…

· 2 min read