Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

topnewschannel

1,610 stories

પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી : ખંડણી રેકેટ કેસમાં અનેક સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવાર (22 મે)ના વહેલી સવારે ખંડણી રેકેટ મામલે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે. EDએ કોલકાતા અને મુર્શિદાબાદ સહિત અનેક સ્થળોએ દરોડા પાડી તપાસને વધુ તેજ બનાવી છે. આ કાર્યવાહી પૂર્વ કોલકાતા પોલીસ ડેપ્યુટી કમિશનર…

· 3 min read

મધ્ય-પૂર્વ તણાવનો ઈંધણ બજાર પર અસર : 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો, સામાન્ય જનતા પર ભાર વધ્યો

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના ઈંધણ બજાર પર જોવા મળી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો ભાર પડી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં…

· 3 min read

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (22 મે, 2026) રુસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન દેશની સરહદ સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને અત્યંત કડક વલણ રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર માત્ર ઘૂસણખોરી અટકાવશે નહીં, પરંતુ દેશમાં પ્રવેશેલા દરેક ગેરકાયદેસર…

· 2 min read

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં ચાલી રહેલી ગંભીર સૈન્ય કટોકટી અને હોર્મુઝ ખાડીમાં ઉભી થયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે ઊર્જા સુરક્ષા મામલે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતને જરૂરી મુજબ અનલિમિટેડ ઓઇલ અને…

· 3 min read

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે રીતે પશુઓની કતલ કરવામાં આવતી પ્રવૃત્તિઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રામરહીમના ટેકરા વિસ્તારમાં ઊભા કરાયેલા ગેરકાયદે કતલખાનાને આજે (22 મે, 2026) બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.…

· 3 min read

ગુજરાતમાં 7 નવા STATCOM પ્રોજેક્ટ્સ, વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનથી મળશે રાહત

એક સમયે વીજ અછતનો સામનો કરનાર ગુજરાત આજે ઊર્જા ક્ષેત્રે દેશનું અગ્રેસર અને આત્મનિર્ભર રાજ્ય બની ગયું છે. રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરીને 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજળી ઉપલબ્ધ થાય…

· 3 min read

અમદાવાદ SG હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ : ત્રીજા-ચોથા માળે ફેલાઈ જ્વાળા, 20 જેટલા લોકોનો રેસ્ક્યુ

અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે મોટી આગની ઘટના સામે આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાતી જતાં થોડી જ વારમાં તેણે ચોથા…

· 2 min read

અભિસાર શર્મા વિવાદમાં નવો વળાંક : તેહસીન પૂનાવાલાનો દાવો—અદાણીને મળીને માફી માંગવાની કોશિશ કરી હતી

કોંગ્રેસના સમર્થક તેહસીન પૂનાવાલા અને યુટ્યુબર અભિસાર શર્મા વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી ઉગ્ર ચર્ચાએ નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. 19 મે, 2026ના રોજ બંને વચ્ચે શરૂ થયેલી આ ઑનલાઇન તીવ્ર વાદ-વિવાદ દરમિયાન પૂનાવાલાએ મોટો ખુલાસો કરતાં આરોપ લગાવ્યો…

· 3 min read

યોગી સરકારનો મેગા પ્લાન : યુપી બનશે AI હબ, ડેટા સેન્ટર ક્લસ્ટર અને ‘પ્રોજેક્ટ ગંગા’ને મંજૂરી

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યને ટેકનોલોજી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. 20 મે, 2026ના રોજ યોજાયેલી એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં સરકારે “યુપી ડેટા સેન્ટર ક્લસ્ટર”, “પ્રોજેક્ટ ગંગા” અને…

· 3 min read

બકરી ઈદ પહેલાં દિલ્હી સખ્ત : જાહેરમાં કુરબાની પર FIRની ચેતવણી, ગાય-વાછરડા-ઊંટ કતલ પર પ્રતિબંધ

ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીમાં પણ બકરી ઈદને ધ્યાનમાં રાખીને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો મુજબ, કુરબાની માટેના પ્રાણીઓ અને સ્થળોને લઈને સ્પષ્ટ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.…

· 2 min read