Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

topnewschannel

1,610 stories

વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં તેજી : સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, રૂપિયો મજબૂત

વૈશ્વિક સ્તરે US-Iran tensionsમાં શાંતિના સંકેતો મજબૂત બનતા તેની સીધી અસર નાણાકીય બજારો પર જોવા મળી રહી છે. નવા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સાથે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે, જ્યારે કોમોડિટી અને કરન્સી માર્કેટમાં પણ નોંધપાત્ર હલચલ જોવા મળી છે.…

· 2 min read

નાંદોદ તાલુકા પંચાયતને મળ્યું યુવા નેતૃત્વ : ગોવિદભાઈ વસાવા પ્રમુખ, સુલોચનાબેન બારોટ ઉપપ્રમુખ તરીકે વરાયા

નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે JRD માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા…

· 2 min read

ટ્રમ્પનો લાઈવ વીડિયો કોલ : પીએમ મોદી માટે પ્રશંસા, કહ્યું – “I Love India, PM Modi My Friend”

દિલ્લીમાં યોજાયેલી અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન એક અનોખો અને રાજનૈતિક રીતે મહત્વપૂર્ણ પ્રસંગ સામે આવ્યો, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક લાઈવ વીડિયો કોલ દ્વારા કાર્યક્રમમાં જોડાયા. આ સરપ્રાઈઝ કોલે હાજર મહેમાનોને આશ્ચર્યચકિત કરી દીધા અને સમગ્ર કાર્યક્રમને વિશેષ…

· 2 min read

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

અમેરિકામાં વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે મોટો ઝટકો લાગ્યો છે. US Citizenship and Immigration Services (USCIS) દ્વારા નવા અને કડક ઇમિગ્રેશન નિયમોની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી હવે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ બની…

· 3 min read

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીમાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ કુટનૈતિક વિકાસ સામે આવ્યો છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો એ વડાપ્રધાન મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી, જેમાં સુરક્ષા, વેપાર અને અતિઆવશ્યક ટેકનોલોજી જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા…

· 2 min read

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

ભારતીય પ્રવાસીઓ માટે સૌથી પસંદીદા દેશોમાંનો એક થાઈલેન્ડ હવે પોતાની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યો છે. આ નિર્ણયથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને Bangkok, Pattaya અને Phuket જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓ માટે હવે મુસાફરી…

· 3 min read

લદ્દાખમાં ‘ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટના : મેજર જનરલ સહિત ત્રણેય અધિકારીઓ સુરક્ષિત, તપાસના આદેશ

લદ્દાખના તાંગત્સે વિસ્તારમાં ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં ચિંતા વ્યક્ત થઈ છે. આ ઘટનામાં ભારતીય સેનાના 3જી ડિવિઝન (ત્રિશૂલ ડિવિઝન)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ સહિત ત્રણેય અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. ઘટના બુધવારે બની હતી, જ્યારે તેની…

· 3 min read

ચીનમાં ભયાનક ખાણ દુર્ઘટના : શાંક્સી પ્રાંતમાં ગેસ વિસ્ફોટથી 82 શ્રમિકોના મોત, 9 હજુ લાપતા

ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાંથી એક દિલ દહોળી નાખે તેવી મોટી દુર્ઘટના સામે આવી છે. કિનયુઆન કાઉન્ટીમાં આવેલી ‘લિયુશેનયુ’ કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્રે ભયાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 82 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે 9 શ્રમિક…

· 3 min read

ભારત-અમેરિકા સંબંધોમાં નવી શરૂઆત : ઉપપ્રમુખ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, ક્વાડ બેઠક પર વિશ્વની નજર

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પોતાના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે શનિવાર વહેલી સવારે કોલકાતા પહોંચી ગયા છે. ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે આ મહત્વપૂર્ણ યાત્રાની પુષ્ટિ કરી છે. રુબિયોની આ મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોમાં નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં…

· 3 min read

નવસારી બામ્બુ રિસર્ચ સેન્ટર : આદિવાસી સમાજ માટે આર્થિક આત્મનિર્ભરતાનું ‘આશાનું કેન્દ્ર’

નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં કાર્યરત બામ્બુ રિસર્ચ સેન્ટર આજે માત્ર સંશોધન કેન્દ્ર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિકાસનું સફળ મોડેલ બની ગયું છે. ખાસ કરીને કોટ-વાળીયા આદિવાસી સમાજ માટે આ કેન્દ્ર આર્થિક આત્મનિર્ભરતાનું…

· 3 min read