Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

topnewschannelinhindi

847 stories

કોંગ્રેસના 50 MLA એકઝાટકે ભાજપમાં થશે સામેલ, જતી રહેશે સત્તા: પૂર્વ CMના નિવેદનથી કર્ણાટક રાજ્યના રાજકારણમાં હડકંપ

જનતા દળ સેક્યુલર એટલે કે, JDSના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે સાથો સાથ એક મોટી ભવિષ્યવાણી પણ કરી છે. લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે તેવો દાવો કરતાં તેમણે…

· 2 min read

મિશન ગંગા બન્યું ગ્લોબલ, નદીઓને બચાવવા ભારત સાથે આવ્યા 11 દેશ, આ છે યોજના

છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છે. તેને ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ (GRCA) નામ આપવામાં આવ્યું છે. ગ્લોબલ રિવર…

· 3 min read

પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીની ચૂંટણી માટે તારીખ થઈ નક્કી, ભારત અને પાકિસ્તાનમાં ચૂંટણીમાં માત્ર આટલા સમયનો ફેર

પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના નિર્ણયના કલાકો બાદ 2024માં રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી શેડ્યૂલ બહાર પાડ્યું છે. ચૂંટણી પ્રક્રિયા 19 ડિસેમ્બરના રોજ રિટર્નિંગ ઓફિસર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવાની સાથે શરૂ થશે અને ત્યારબાદ ECP આરઓ અને…

· 3 min read

વધુ 5 રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ, વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશમાં શરૂ કરવામાં આવી ચૂકી છે. આજે જે 5 રાજ્યમાં આ યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લાગુ આચારસંહિતાના કારણે આ યોજનાને લાગુ કરવામાં…

· 3 min read

પાક. અને ચીન પછી, ઇરાનીઓ પર કાળ બનીને બલુચ ઉગ્રવાદીઓ તૂટી પડયા : 11ને મોતને ઘાટ ઉતાર્યા

સીસ્તાન અને બલુચીસ્તાન પ્રાંતના ઉપગવર્નર અલિ-રાઝા-મરહેમનીએ કહ્યું હતું કે તહેરાનથી આશરે ૧૪૦૦ કી.મી. દૂર આવેલા રસ્ક કસ્બામાં મોડી રાત્રે બલુચ ઉગ્રપંથીઓએ કરેલા હુમલામાં એક વરિષ્ટ પોલીસ અધિકારી અને ૧૦ અન્ય પોલીસનાં મૃત્યુ થયાં છે. પાકિસ્તાની સેના અને ચીની નાગરિકો ઉપર…

· 2 min read

”ઈઝરાયેલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત, સ્વીકારવા તૈયાર નથી, મારો દેશ હજી ઓક્ટો. 7 નો હુમલો ભુલ્યો નથી” : ઈસાક હર્ઝોગ

ઈઝરાયલના નેતા ઈસાક હર્ઝોગે પ્રમુખ નેતન્યાહુ વતી બોલતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ઈઝરાયલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત સ્વીકારવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાનની આવતી કાલે અહીં યોજાનારી મંત્રણાના આગળના દિવસે જ ઈસાક હર્ઝોગે એસોસિએટેડ પ્રેસને આપેલી મુલાકાતમાં કહ્યું…

· 2 min read

પશ્ચિમના દેશોએ પડતા મૂકેલા ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

ભારતને સસ્તું તેલ વેચ્યા પછી રશિયાએ ભારતને એક નવી ઓફર કરી છે. અમેરિકાના નેતૃત્વ નીચે પશ્ચિમના દેશો, યુક્રેન યુદ્ધ પછી ઉદ્યોગો પડતા મુકી ચાલ્યા ગયા. તે ઉદ્યોગો હાથમાં લેવા રશિયાએ ભારતીય ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓ માટે આ બહુ…

· 2 min read

અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, આણંદ, સાણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે ગાંધીનગર…

· 2 min read

ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા

વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં…

· 4 min read

એક વર્ષમાં મેડિક્લેમના 80% કેસ નક્કર કારણ વિના જ રદ થઈ ગયા

લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે લિવર સોરાયસિસ થઈ શકે છે અને તેમણે પૉલિસી લેતી…

· 4 min read