જીડીપી:વિશ્વના 200 દેશમાં ભારત 129મા ક્રમે, લક્ઝમબર્ગ સૌથી ધનિક
યુરોપમાં સમૃદ્ધિના કેન્દ્ર બેલ્જિયમ, ફ્રાન્સ અને જર્મની વચ્ચે આવેલા લક્ઝમબર્ગ જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રમાણે વિશ્વનો સૌથી ધનિક દેશ છે. કુલ 200 દેશની યાદીમાં ભારત 129 ક્રમે છે. લક્ઝમબર્ગનું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વ્યક્તિદીઠ 1.19 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. માત્ર…










