તમામ મહિલાઓની એક જ જાતિ છે, અમુક લોકો ભાગલા પાડે છે…; મારા માટે ગરીબો જ VIP: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જ?...
વિમેન્સ પ્રીમિયર લીગ માટે માર્કેટ સેટ, આજે મુંબઈમાં થશે હરાજી
વર્ષ 2023માં BCCI દ્વારા WPLની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનઈ તૈયારીઓ ચાલી રહી છે જેના માટે આજે મુંબઈમાં WPL Auction 2024નું આયોજન કરવામાં આવશે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લ?...
બ્રહ્માસ્ત્રઃ2 માં દેવના રોલમાં જોવા મળશે રણવીર સિંહ, બનશે શિવાના પિતા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન – શિવ’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની સિક્વલની આતુરતાથ?...
‘ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી’: વિદેશ મંત્રી એસ જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકો તથા નોકરી કરતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે, તમે વિશ્વ ...
કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બ?...
કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામા?...
દેશનું ફોરેકસ રિઝર્વ ફરી વધી 600 અબજ ડોલરની સપાટીને પાર
૧લી ડિસેમ્બરના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધી ફરી 600 અબજ ડોલરની સપાટીને પાર કરી ગયું છે. ચાર મહિનાના ગાળા બાદ ફોરેકસ રિઝર્વે ૬૦૪ અબજ ડોલરનો આંક દર્શાવ્યો છે. દેશની બહારી નાણાંકીય જર?...
વર્લ્ડકપ 2023એ વધારી BCCIની નેટવર્થ, ઓસ્ટ્રેલિયાનું ક્રિકેટ બોર્ડ લીસ્ટમાં બીજા નંબરે
ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા ODI World Cup 2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ ICC અને BCCIએ ODI World Cup 2023થી ખુબ કમાણી ?...
કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્...
ઇન્ડોનેશિયાની રાજધાની 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી … જાણો કેવી રીતે અબજોપતિ તેને બચાવવા માંગે છે
ચેન્નાઈ, વેનિસ, રોટરડેમ, બેંગકોક અને ન્યુયોર્ક જેવા શહેરો ડૂબી રહ્યા છે. દરિયો ધીમે ધીમે આ શહેરોને પોતાનામાં સમાવી રહ્યો છે. એવામાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા છેલ્લા 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ?...