ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 ...
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ
પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલ...
રામ મંદિરમાં સોનાના દરવાજાની પહેલી તસવીર આવી સામે, લાગેલી હજાર કિલોના સોનાની પ્લેટિંગ
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે સોનાના દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો રામલલાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર છે. પ્રા?...
મોહમ્મદ શમી ખેલ જગતના સૌથી બીજા મોટા એવોર્ડથી સન્માનિત , શમી બન્યો દેશનો ‘અર્જુન’
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. ...
એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ - ૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિ?...
ભારતના સોશિયલ નેટવર્કની ફોજે માલદીવ્ઝની સાન ઠેકાણે લાવી દીધી
બે દેશો વચ્ચે પહેલી વાર સોશિયલ નેટવર્ક પર યુદ્ધ લડાયું છે. સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી રાજકીય નેતાઓ વચ્ચે કે રાજકીય જૂથો વચ્ચે સામસામે ટ્વિટ્સનો મારો ચલાવાય છે અને થોડા સમયમાં બધું શાંત પડી ?...
ગુલમર્ગ જ્યાં અગાઉ 5 ફૂટ બરફના થર જામતા ત્યાં હાલમાં દુષ્કાળ જેવી સ્થિતિ
આ વખતે કાશ્મીર ખીણમાં તાપમાન માઇનસ 3થી 5 ડિગ્રી સુધી નીચું ગયું હોવા છતાં હજી સુધી બરફવર્ષા નથી થઈ. ‘કાર્પેટ ઑફ સ્નો’ એટલે કે ગુલમર્ગ, સોનમર્ગમાં ગત વર્ષે 2થી 5 ફૂટ જેટલા બરફના થર જામ્યા હતા ત્ય?...
નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું
નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો, મયુરી નામની ૨૫ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરી થી ગળું કપાયું, નડિયાદના વાણિયાવડ થી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની છે, યુવતી એક્ટિવા ?...
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)માં પ્રવૃત્તિ યોજાઈ
શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન) માં પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અ...
પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને ઝડપી પાડતી વડતાલ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તથા કલેક્ટર ખેડા- નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ હોય જે બાબતે જાહેરનામું પ્રસિધધ કરેલ હોય ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉ...