હવે સિયાચીન અને ગલવાન સુધી પ્રવાસીઓ જઈ શકશે, ભારતીય સેનાનો મોટો નિર્ણય
ભારતીય સેનાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી પ્રવાસી, ખાસ કરીને એડવેન્ચર ટ્રેકિંગ અને નેચરલ બ્યૂટીના શોખીન લોકો માટે નવી સંભાવનાઓ ખુલી ગઈ છે. સિયાચીન ગ્લેશિયર, કારગિલ અને ગલવાન ખીણ જેવા વિસ્તારોએ હ...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું એક વર્ષ પૂર્ણ થવાના આરે, કરાયું એકસાથે 18 મંદિરોની LIVE આરતીનું ભવ્ય આયોજન
અયોધ્યાના રામ મંદિરમાં રામ લાલાની પ્રતિમા સ્થાપિત થયાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રામ મંદિર ટ્રસ્ટે પ્રથમ વર્ષગાંઠ પર રામ મંદિરમાં શું આયોજન કરવામાં આવશે તે અંગે તમામ ટ?...
વક્ફ બિલ અંગે મોટા સમાચાર, સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ વધ્યો, જાણો બિલ ક્યારે રજૂ થશે?
સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ વક્ફ બિલ અંગે તેનો રિપોર્ટ રજૂ કરવાનો હતો. શિયાળુ સત્રના એજન્ડામાં પણ આ મુદ્દો સામેલ હતો. જોકે જેપીસીમાં સામેલ વ...
ભારતે પહેલીવાર સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સિક્રેટ સફળ પરીક્ષણ કર્યું
ઈન્ડિયન નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS Arighaat પહેલીવાર K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દેશને સેકેન્ડ સ?...
બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને સુરક્ષિત કરાવવા સનાતમી હિન્દુઓએ એક થવું પડશે: હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી
ભારત કે સનાતની હિન્દુ ભાઈઓ જાતિઓ મેં બટે નહિ ઔર એક હોં જાએ... ના સુત્ર સાથે અખિલ ભારતીય સંઘ સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ હિન્દુ ભાઈઓને આહવાન કરેલ છે કે, બાંગ્લા...
કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટેની ટ્રેનિંગ આપી
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ અને કેપેડ ટીમ, ઈન્ડિયા દ્રારા ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધા તાલુકાની ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૫૫ જેટલી આશા કાર્યકર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટે ની...
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ને પડતી હાલાકી ને લઈને શહેર કોંગ્રેસ સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. ચિન્મય શાહને કરી રજૂઆત
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શહેરમાં આવેલ સર ટી હોસ્પીટલમાં આવતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને પ્રાથમિક જરૂરિયાતો બાબતે અભ્યાસ કરવા અને લોકોની ફરિયાદો સાંભળવાનો એક કાર્યક્રમ રાખવ...
વાલોડ તાલુકામાં માટી વેચવા વાળા સક્રિય થઈ ગયા
વાલોડ તાલુકાના રાનવેરી, ડુમખલ, કુંભિયા, કણજોડ, મોરદેવી જેવા ગામોમાંથી માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું કૌભાંડ ચાલે...
શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને ત?...
આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી
ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે આણંદ અમૂલ ડેરી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ રેલી IRMA કેમ્પસ થી શરૂ થઇ 20 કિમી અંતર કાપી અમૂલ ડેરી ખાતે તેનુ સમાપન થયુ હતું. આ સાયકલ રેલી?...