Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,197 stories

વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ

વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. જનસેવાને જીવનનું ધ્યેય બનાવનાર યોગેશ પટેલના…

· 3 min read

ધોળકામાં શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો, શિક્ષક પતિએ જ પત્નીની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બનેલી એક ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ નજીક એક મહિલાનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.…

· 4 min read

Nashik TCS Case : ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલનું પણ નામ ચર્ચામાં

નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા કોર્ટમાં આશરે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પ્રથમ FIRના આધારે તૈયાર કરવામાં…

· 3 min read

Delhi Hotel Fire Case : 21 લોકોના મોત બાદ હોટેલ માલિક લવકેશ બજાજની ધરપકડ, પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી 'ફ્લોરિશ સ્ટે B&B' હોટેલમાં લાગેલી ભીષણ આગના મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા બાદ હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ અનેક…

· 5 min read

2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ

ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ…

· 4 min read

ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે. વન વિભાગની મહેનત રંગ લાવી, ખારાપાટ અને સૂકા તથા ઉજ્જ્ઠ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં 12 ફૂટ…

· 5 min read

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે : દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના પરિવહન અને માળખાકીય વિકાસને નવી દિશા આપતા કુલ ₹12,421 કરોડના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માર્ગ વિકાસ…

· 3 min read

બિહારના મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ, 10થી વધુ દર્દીના મોતની આશંકા

દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોતની ઘટના બાદ હવે બિહારના મુઝફ્ફરપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ગુરુવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા…

· 4 min read

અંડર-18 એશિયા કપમાં ભારતનો ઐતિહાસિક વિજય : સિંગાપોરને 25-0થી હરાવી સેમિફાઇનલમાં એન્ટ્રી

ભારતીય મહિલા હોકી ટીમે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભાનો પરચો લહેરાવ્યો છે. અંડર-18 એશિયા કપ 2026માં ભારતની જુનિયર મહિલા હોકી ટીમે સિંગાપોર સામે 25-0ના વિશાળ અંતરથી જીત મેળવીને ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. પૂલ Aની આ…

· 3 min read

ડીકે શિવકુમારે લીધા કર્ણાટકના CM પદના શપથ, જી. પરમેશ્વર બન્યા નાયબ મુખ્યમંત્રી

કર્ણાટકના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારએ બુધવારે લોકભવન ખાતે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી. પરમેશ્વરએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના…

· 4 min read